બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Lesbian Couple Love Story Two Girls Married HER Mother Went To Another Country To Become Mother

લવ સ્ટોરી / ઓહ બાપ રે ! લગ્ન કરીને છોકરીએ સખીને કરી પ્રેગનન્ટ કે બીજું કંઈ? લેસ્બિયન કપલનો ચોંકાવનારો કિસ્સો

Kishor

Last Updated: 08:28 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ કોરિયામાં રહેતી કિમ ક્યૂ-જિન અને કિમ સે-યોન નામની બન્ને યુવતીઓએ લગ્ન કર્યા બાદ બાળકને જન્મ આપવા માટે બીજા દેશમાં જવું પડ્યું હતું. ત્યારે આવો જાણીએ વિસ્તારથી

  • લેસ્બિયન યુવતીઓની લવ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં
  • દક્ષિણ કોરિયામાં કિમ ક્યૂ-જિન અને કિમ સે-યોનને લગ્ન કર્યા
  • બાળકને જન્મ આપવા માટે તેને બીજા દેશમાં જવું પડ્યું

સોશિયલ મીડિયામાં બે લેસ્બિયન યુવતીઓની લવ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં છે. દક્ષિણ કોરિયામાં રહેતી કિમ ક્યૂ-જિન અને કિમ સે-યોન નામની બન્ને યુવતીઓએ પહેલા લગ્ન કર્યા બાદ એક છોકરી માતા બનવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે બાળકને જન્મ આપવા માટે તેને બીજા દેશમાં જવું પડ્યું હતું અને આવું કરવા બદલ તેને ઘર પરિવાર અને સબંધીઓ તરફથી પણ આકરી ટીકા સહન કરવાનો વારો આવ્યો હતો.

South Korean lesbian couple Kim Kyu-jin (right) and wife Kim Sae-yeon pose with a fetal ultrasound image. South Korea does not recognise same-sex unions. Photo: AFP

વર્ષ 2019માં લગ્ન કર્યા હતા
કિમ ક્યૂ-જિન અને કિમ સે-યોન બંને લેસ્બિયન છે અને તેઓએ વર્ષ 2019માં લગ્ન કર્યા હતા. લગ્નના લાંબા સમય બાદ હવે એક યુવતી બાળકને જન્મ આપવાની છે. પરંતુ હવે દેશના નિયમો અને કાયદાઓ વેરી બની રહ્યા છે. કારણ કે દક્ષિણ કોરિયામાં તેમના લગ્નને માન્યતા મળી ન હતી.

કોરિયામાં તેમના લગ્નને મંજૂરી મળી ન હતી
એક બાજુ દક્ષિણ કોરિયા દેશમાં જન્મ દરને વધારવા નીતિઓ ઘડી અબજો ડોલરનો ખર્ચ કરી રહ્યું છે. પરંતુ કિમ અને તેની પત્ની યોનને બાળકના જન્મ માટે બેલ્જિયમ જવું પડ્યું હતું. કારણ કે, કાયદેસર રીતે દક્ષિણ કોરિયામાં તેમના લગ્નને મંજૂરી મળી ન હતી. લેસ્બિયન કપલના લગ્નની નોંધણીની સિઓલ શહેરના અધિકારીઓએ મનાઈ કરી દીધી હતી બાદમાં દંપતિ ન્યુયોર્ક, યુએસએમાં નોંધાયેલ છે. દક્ષિણ કોરિયામાં લેસ્બિયનને બાળક માટે અયોગ્ય માનવામાં આવે છે. સ્પર્મ બેંક પણ નથી. પરિણામે તેઓએ બેલ્જિયમમાં જઈ સ્પર્મ ડોનરની મદદથી ગર્ભવતી બની હતી. IVF ટેક્નોલોજી દ્વારા તેણી માતા બની છે અને 8 મહિનાનો ગર્ભ છે.

ટોણા મારી લોકો કરી રહ્યા છે  ટ્રોલ
આપવીતી જણાવતા યોને કહ્યું હતું કે દક્ષિણ કોરિયામાં, જે લોકો તેના દેશમાં ચાલી રહી છે તે સિસ્ટમથી વિરુદ્ધ માતાપિતા બનવાનો પ્રયાસ કરે છે તેઓ ખૂબ દુઃખ અને ટીકા ભોગવી રહ્યા છે. વધુમાં 'લેસ્બિયનોએ બાળકોને જન્મ ન આપવો જોઈએ' તેવા ટોણા મારી લોકો ટ્રોલ કરી રહ્યા હોવાનું તેણીએ જણાવ્યું હતું. બાળકને જન્મ આપ્યા બાદ પણ દક્ષિણ કોરિયામાં તેમના બાળક પર માતાપિતાના કોઈ કાયદેસર અધિકારો રહેશે નહીં. તબીબી કટોકટી જેવા કેસોમાં બાળકના કાનૂની વાલી તરીકે રજૂ કરી શકાય નહીં. પરિણામે કપલ હવે દેશ બહાર જવાનું પણ વિચારી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ