બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ladyfinger water very effective in diabetes type 2 control blood sugar quickly

આરોગ્ય ટિપ્સ / ડાયાબિટીસને દૂર કરવા આજથી જ આ પાણી પીવાનું શરૂ કરો, બ્લડ શુગરને પણ કરી દેશે કંટ્રોલમાં

Manisha Jogi

Last Updated: 01:35 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બગડતી લાઈફસ્ટાઈલને કારણે ડાયાબિટીસની બિમારી લોકોમાં ઝડપથી ફેલાઈ રહી છે. અહીંયા અમે તમને એક એવા શાકભાજી વિશે જણાવી રહ્યા છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું કામ કરે છે.

  • ડાયાબિટીસની બિમારી લોકોમાં ઝડપથી ફેલાઈ રહી છે
  • આ શાકભાજીથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે
  • બ્લડ શુગર ઝડપથી ઓછું થવા લાગે છે

બગડતી લાઈફસ્ટાઈલને કારણે ડાયાબિટીસની બિમારી લોકોમાં ઝડપથી ફેલાઈ રહી છે. મોટાભાગના લોકો ડાયાબિટીસથી પરેશાન છે. આયુર્વેદિક ઉપાયથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે. બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે લોકો અલગ અલગ ઉપાય અપનાવે છે, પરંતુ તેનાથી કોઈ અસર થતી નથી. અહીંયા અમે તમને એક એવા શાકભાજી વિશે જણાવી રહ્યા છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું કામ કરે છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે ભીંડાને કારગર ઉપાય માનવામાં આવે છે. ભીંડામાં અનેક એવા પોષકતત્ત્વો રહેલા છે, જેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો, તો તમારે ભીંડાનું સેવન કરી શકો છો. ડાયાબિટીસના દર્દીએ ભીંડાંનુ સેવન કઈ રીતે કરવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. ભીંડાના શાક કરતા ભીંડાના પાણીથી બ્લડ શુગર ઝડપથી ઓછું થવા લાગે છે અને અસરદાર સાબિત થાય છે. 

ડાયાબિટીસમાં ભીંડાનું સેવન કેવી રીતે કરવું?
અનેક લોકો ભીંડાને પકવીને તેનું સેવન કરે છે. જો તમે પણ ડાયાબિટીસ કંટ્રોલ કરવા માંગો છો, તો કાચા ભીંડાનું સેવન કરું જોઈએ. ભીંડામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ભીંડા ફાયદાકારક સાબિત થાય છે. 

ભીંડાનું પાણી કેવી રીતે બનાવવું

  • ભીંડાનું પાણી બનાવવા માટે 2-4 ભીંડા લઈને સરખી રીતે ધોઈ લો.
  • ભીંડાને આગળ પાછળથી કટ કરી લો જેથી, ચિપચિપુ નીકળી જશે.
  • સમારેલા ભીંડાને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખો. 
  • બીજા દિવસે સવારે ભીંડા પાણીમાંથી કાઢી લો. હવે આ પાણીનું ભૂખ્યા પેટે સેવન કરો. 

ભીંડાના ફાયદા
ભીંડામાં 20% ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ હોય છે. જે ખાદ્ય પદાર્થમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ ઓછો હોય તે ડાયાબિટીસ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ભીંડા ડાયાબિટીસની સાથે સાથે કિડનીના દર્દી માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. 

વધુ વાંચો: સ્વાસ્થ્યને હેલ્ધી રાખવા આજથી જ ડાયટમાં સામેલ કરો આ શાકભાજી, બીમારીઓ ઝટથી ભાગશે

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ