બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / boost immunity in winter vegetable for health

આરોગ્ય ટિપ્સ / સ્વાસ્થ્યને હેલ્ધી રાખવા આજથી જ ડાયટમાં સામેલ કરો આ શાકભાજી, બીમારીઓ ઝટથી ભાગશે

Manisha Jogi

Last Updated: 01:11 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં શરીરને ગરમાવો મળી રહે અને હેલ્ધી રહેવા માટે ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે અને ઋતુગત બિમારીઓથી બચવા માટે ડાયટમાં કઈ વસ્તુ શામેલ કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • શિયાળામાં ડાયટનું ધ્યાન રાખવું જરૂરી
  • ઋતુગત બિમારીઓથી બચવા માટે ફોલો કરો આ ડાયટ
  • શિયાળામાં આ શાકભાજીનું સેવન કરવું જરૂરી

શિયાળામાં શરીરને ગરમાવો મળી રહે અને હેલ્ધી રહેવા માટે ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. ઠંડીના સમયમાં લાપરવાહી દાખવવામાં આવે તો તબિયત ખરાબ થઈ શકે છે. આ કારણોસર ઋતુગત બિમારીઓથી બચવા માટે ઈમ્યૂનિટી મજબૂત હોય તે જરૂરી છે. ઈમ્યૂનિટી મજબૂત હોય તો અનેક બિમારીઓથી બચી શકાય છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે અને ઋતુગત બિમારીઓથી બચવા માટે ડાયટમાં કઈ વસ્તુ શામેલ કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મૂળા-
મૂળામાં ભરપૂર માત્રામાં ફાઈબર, એન્ટી-ઓક્સિડેન્ટ, ઝિંક, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને કોપર તથા વિટામીન ઈ, એ, સી, બી6 પોષકતત્ત્વો રહેલા છે. જેથી પાચનતંત્ર યોગ્ય પ્રકારે કામ કરે છે. ઈમ્યૂનિટીમાં વૃદ્ધિ થાય છે અને શર્દીથી રાહત મળે છે. 

મેથી-
શિયાળામાં મેથીને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. મેથી એક ગરમ શાકભાજી છે. મેથીના પાનમાં ફોલિક એસિડ, આયર્ન, પ્રોટીન, પોટેશિયમ, વિટામીન એ, બી, બી3, સી, ઈ અને ફાઈબર તથા ફાઈટોએસ્ટ્રોજન હોય છે. જેથી શરીરને ગરમાવો મળે છે અને આરોગ્ય તંદુરસ્ત રહે છે. 

ગાજર-
ગાજરમાં વિટામીન એ, બી, બી2, બી3, સી, ડી, ઈ તથા ફાઈબર હોય છે. આ તમામ પોષકત્ત્વો અને મિનરલ્સથી શરીર હેલ્ધી રહે છે. 

વધુ વાંચો: મોટાપા બની શકે છે બ્રેસ્ટ કેન્સરનું કારણ, ભૂલથી પણ આ લક્ષણો દેખાય તો ચેતી જજો!

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ