બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / laaptaa ladies aamir khan searched for the new actress nitanshi goel of his film

Laaptaa Ladies / ઉંમર 16 વર્ષ, ફોલોઅર્સ 10 મિલિયન... આમિર ખાને સોશ્યલ મીડિયાથી શોધી પોતાના ફિલ્મની હિરોઇન

Arohi

Last Updated: 02:44 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

laaptaa ladies: 16 વર્ષની ઉંમરમાં જ નિતાંશી ગોયલના 10 મિલિયન એટલે કે એક કરોડથી વધારે ફોલોઅર્સ થઈ ચુક્યા છે અને હવે તેને તક મળી છે આમિર ખાનની પ્રોડક્શન કંપનીની નવી ફિલ્મ 'લાપતા લેડીઝ'ની હિરોઈન બનવાવી.

  • 16 વર્ષની ઉંમરમાં 10 મિલિયન ફોલોઅર્સ 
  • આમિરની એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર છે ખૂબ ફેમસ 
  • ફિલ્મ લાપતા લેડીઝની હીરોઈન વિશે જાણો 

નિતાંશી ગોયલનું નામ તે બધા યુઝર્સને ખબર છે જે સ્નેપચેટ પર સક્રિય છે. તેને સોશિયલ મીડિયા પર સ્ટાર માનવામાં આવે છે. 16 વર્ષની ઉંમરમાં જ તેના 10 મિલિયન એટલે કે એક કરોડથી વધારે ફોલોઅર્સ થઈ ચુક્યા છે અને હવે તેને તક મળી છે આમિર ખાનની પ્રોડક્શન કંપનીની નવી ફિલ્મ 'લાપતા લેડીઝ'ની હિરોઈન બનવાવી. આ ફિલ્મમાં તે વિદાય બાદ સાસરે જતી વખતે ગુમ થયેલી દુલ્હન બની છે અને ફિલ્મની બીજી દુલ્હનના પાત્રમાં પ્રતિભા રાંટા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kiran Rao (@raodyness)

આમિરની ફિલ્મથી કરશે ડેબ્યૂ
ઉત્તર પ્રદેશ નોએડાની રહેવાસી નિતાંશી ગોયલ મોટાપડદા પર આમિર ખાનની ફિલ્મ 'લાપતા લેડીઝ' દ્વારા ડેબ્યૂ કરી રહી છે. કિરણ રાવના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની સ્ટોરી બે દુલ્હનોની છે જે લાંબો ઘૂંઘટ કાઢીને રહે છે અને તેના કારણે તે ટ્રેનમાં બદલાઈ જાય છે અને અલગ અલગ જગ્યાઓ પર પહોંચી જાય છે. આ ફિલ્મમાં દુલ્હન ફૂલનું પાત્ર નિતાંશી ગોયલે નિભાવ્યું છે. 

નિતાંશી ગોયલનું કરિયર 
12 જૂન 2007એ જન્મેલી નિતાંશી ફિલ્મ 'લાપતા લેડીઝ'ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે કહે છે, ફિલ્મ લાપતા લેડિઝની શૂટિંગ વખત ઘણુ શીખવા મળ્યું. નિશ્ચિત રીતે આ મારા કરિયર માટે ખૂબ મોટો મોકો છે. પોતાની આ યાત્રાને લઈને હું ખૂબ જ ખુશ છું.

વધુ વાંચો: VIDEO : રણવીરસિંહ પોર્ન સ્ટાર સાથે દેખાયો, વીડિયો વાયરલ થતાં લોકો ભડક્યાં

નિતાંશી ગોયલે અભિનય કરિયરની શરૂઆત વર્ષ 2016માં સિરિયલ 'મનમેં વિશ્વાસ હૈ' સાથે કરી હતી. આ સિરિયલમાં તેમણે શબરીની ભૂમિકા નિભાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ