બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / kundli shubh yog people definitely become rich

ફળદાયી / તમારી કુંડળીમાં જો હશે આ યોગ તો ધનવાન બનતા કોઇ રોકી નહી શકો, જાણો કયા યોગ છે શુભફળ આપનારા

Khyati

Last Updated: 06:15 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંડળીમાં ગ્રહોનુ સ્થાન વ્યક્તિને બનાવે છે ધનવાન અને ગરીબ પણ, આ ત્રણ યોગ હોય કુંડળીમાં તો વ્યક્તિ વૈભવી જીવન જીવે છે

 

  • કુંડળીમાં જોવા મળે છે 3 યોગ
  • આ યોગ વ્યક્તિને બનાવે છે ધનવાન
  • ગ્રહોની ગતિ શુભ-અશુભ ફળ આપે છે 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં હાજર ગ્રહોની સ્થિતિ પરથી ભવિષ્ય જાણી શકાય છે. કુંડળીમાં ગ્રહોના સંયોગથી શુભ અને અશુભ બંને યોગ બને છે. ગ્રહોની શુભ કે અશુભ સ્થિતિ જોઈને વ્યક્તિની પરેશાનીઓ, ધન, કીર્તિ વગેરે જણાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક લોકો શુભ યોગ વિશે જાણે છે. ત્યારે આવો જાણીએ કે તમારી રાશિમાં કેવા ગ્રહો પડેલા હોય જે શુભ ફળ આપે.

દિવ્ય યોગ

જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ સ્વરાશિ એટલે કે ધન, મીન કે ઉચ્ચ રાશિના કેન્દ્ર સ્થાને હાજર હોય તો આ યોગને દિવ્ય યોગ કહેવાય છે. સામાન્ય રીતે આ યોગ મેષ. તુલા, મકર અને કર્ક લગ્નની કુંડળીમાં જોવા મળે છે. જે લોકોની કુંડળીમાં આ યોગ બને છે તેઓ ચારિત્ર્યના સારા અને ઉમદા વિચારોવાળા હોય છે. આવા લોકોનું જીવન સુખી હોય છે.

શષા યોગ

જો જન્મકુંડળીમાં શનિ પ્રથમ, ચોથા, સાતમા કે દસમા ભાવમાં હોય અથવા મકર કે કુંભ રાશિમાં હોય તો શષાયોગ બને છે. આ એક પ્રકારનો રાજયોગ છે. તેમજ શનિ તુલા રાશિમાં બેઠો હોય તો પણ આ યોગ શુભ ફળ આપે છે. જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ બને છે તે વ્યક્તિ જીવનમાં ધનવાન બને છે. મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિમાં જન્મેલા લોકોની કુંડળીમાં આ યોગ બનવાની પ્રબળ સંભાવના છે.

રોચક યોગ

જન્મકુંડળીમાં જો મંગળ કેન્દ્ર સ્થાનમાં હોય એટલે કે  પહેલા, ચોથા, સાતમા અને દસમાં ભાવમાં હોય તો અથવા પોતાની ઉચ્ચ રાશિ મકર, મેષમાં હોય તો રોચક યોગ બને છે. જે લોકોની કુંડળીમાં આ યોગ બને છે તેઓ સાહસી અને બળશાળી હોય છે. સાથે આવા લોકો કુશળ વક્તા હોય છે. આ ઉપરાંત આવા લોકો જીવનના દરેક સુખ પ્રાપ્ત કરે છે. રોચક યોગને રાજયોગની શ્રેણીમાં રાખવામાં આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ