બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / મનોરંજન / બોલિવૂડ / KRK claims he spend 10 days in jail with only water, the weight decreased by 10 kg

મનોરંજન / જેલમાં 10 દિવસ માત્ર પાણી જ પીવા મળ્યું, 10 કિલો વજન ઘટી ગયું, અભિનેતાએ કર્યો દાવો

Megha

Last Updated: 01:41 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહાર આવતાની સાથે જ ટ્વિટ કરવાનો સિલસિલો શરૂ કરી દીધો છે અને પહેલું ટ્વિટ કરતાં એમને કહ્યું કે તેને લોકઅપમાં 10 દિવસ પાણી સાથે વિતાવ્યા

  • જેલમાંથી છૂટયા પછી કેઆરકે તેમના જૂના અંદાજમાં જોવા મળ્યા 
  • બહાર આવતાની સાથે જ ટ્વિટ કરવાનો સિલસિલો શરૂ કરી દીધો
  • 10 દિવસ લોકઅપમાં માત્ર પાણી સાથે વિતાવ્યા છે - કેઆરકે 

કમાલ આર ખાન એટલે કે કેઆરકે પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને ટ્વિટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમના એક જૂના ટ્વિટ કેસમાં મુંબઈ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને એ પછી થોડા દિવસ જેલમાં રહ્યા બાદ તેમને જામીન મળી ગયા હતા. જેલમાં રહીને આવ્યા પછી તુરંત જ કેઆરકે તેમના જૂના અંદાજમાં જોવા મળી રહ્યા છે. હાલ ફરી કેઆરકેએ એક ટ્વિટ કર્યું છે, જેના કારણે તે ફરી ચર્ચામાં આવી ગયો છે. 

શું કર્યું ટ્વિટ 
કેઆરકેએ બહાર આવતાની સાથે જ ટ્વિટ કરવાનો સિલસિલો શરૂ કરી દીધો છે અને પહેલું ટ્વિટ કરતાં એમને કહ્યું કે તેને લોકઅપમાં 10 દિવસ પાણી સાથે વિતાવ્યા અને તેનો 10 કિલો વજન ઘટી ગયો છે. એમને તેમના ટ્વિટમાં લખ્યું હતું કે, 'મેં 10 દિવસ લોકઅપમાં માત્ર પાણી સાથે વિતાવ્યા છે અને તેને કારણે મારું વજન પણ 10 કિલો ઘટી ગયું છે.' લોકોને કેઆરકેનો આ દાવો સાચો નથી લાગી રહ્યો અને તેમના આ ટ્વિટ પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યો છે. જેલ માંથી બહાર આવતાની સાથે જ આવું ટ્વિટ કરવાને કારણે KRKને લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'ઓ તેરી..સર, તમે હવે 20 કિલોના લાગો છો', તો બીજાએ લખ્યું, 'અરે સર, તમે મુંબઈ જ કેમ ગયા અને ગયા તો ઠીક હવે છૂટી જ કેમ ગયા?' મસ્તી કરતાં કોઈ ત્રીજા યુઝરે લખ્યું કે,  'હું 10 દિવસમાં 10 કિલો વજન કેવી રીતે ઘટાડી શકું?'

આ સિવાય ઘણા લોકો  કેઆરકેને ફિલ્મોની સમીક્ષા કરવા માટે પણ કહી રહ્યા છે.  રણબીર કપૂર અને આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'વિશે કોઈ ટિપ્પણી કે કટાક્ષ કરવા માટે પણ આગ્રહ કરી રહ્યા છે. 

તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં કરવામાં આવેલ એક ટ્વીટ માટે KRKની ધરપકડ કરવામાં આવી હતી. તે ટ્વીટમાં કેઆરકેએ દિવંગત અભિનેતા ઈરફાન ખાન અને ઋષિ કપૂર પર ખરાબ કટાક્ષ કર્યો હતો. આ સાથે જ વર્ષ 2019માં એક ફિટનેસ ટ્રેનરની છેડતીના આરોપને કારણે તેને જેલમાં પણ રહેવું પડ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ