દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને રહેશે આર્થિક અને આરોગ્ય સંબંધી તકલીફો, જાણો રવિવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Sunday

રવિવારનો દિવસ અનેક રાશિ માટે મુશ્કેલીભર્યો છે. આજનો શુભ અંક 9 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસનાથી લાભ થાય છે. નાની વાતોને મોટું સ્વરૂપ ન આપવાની સલાહ આપવામાં આવે છે. ઓમ પાર્વતીવલ્લભાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. આજે ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ માનવામાં આવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x