બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / Daily Horoscope / Know Your Daily Rashifal Of saturday 21-08-21

રાશિફળ / આ રાશિના જાતકોને આર્થિક સંકળામણ ઓછી થવાની સંભાવના, જાણો શનિવારનું રાશિભવિષ્ય

Kavan

Last Updated: 07:33 AM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના દિવસે શિવલિંગ પર નાળિયેર પાણીથી અભિષેક કરવાથી ફાયદો થાય છે. તો ઓમ મહારૂદ્રાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. તો મિથુન રાશિના જાતકોને આજના દિવસે પ્રવાસ યોગ છે.

મેષ (અ.લ.ઈ.)

નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે
શેર સટ્ટાથી દૂર રહેવું-નુક્સાન કરાવશે
ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું
કૌટુંબિક પ્રશ્નોમાં સારુ સમાધાન મળશે

વૃષભ (બ.વ.ઉ.)

દાંપત્યજીવનમાં અણબનાવો દૂર થશે
મકાન વાહન ખરીદવાનો અવસર મળશે
તબીયતની બાબતમાં કાળજી રાખવી
વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો

મિથુન (ક.છ.ઘ.)

નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે
માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો
યાત્રા પ્રવાસથી લાભની સંભાવના
વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે

કર્ક (ડ.હ.)

ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય
પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય
વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું
ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના

સિંહ (મ.ટ.)

પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે
કૌટુંબિક સબંધોમાં સુધારો જોવા મળે
ધંધામાં પ્રગતિના યોગ જણાય છે
વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું

કન્યા (પ.ઠ.ણ.)

સંતાનોની ચિંતામાં સમાધાન મળશે
અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું
ખેડૂતો માટે સારો સમય જણાય છે
બદલી બઢતી કે સ્થળાંતરના યોગ બને છે

તુલા (ર.ત.)

આર્થિક બાબતે સંકળામણ અનુભવશો
ઉઘરાણી ઉપર પૂરતુ ધ્યાન આપવું
સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે
સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું

વૃશ્ચિક (ન.ય.)

કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે
નવી ઓળખાણો દ્વારા લાભ થશે
નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે
ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.)

આપના મનમાં ઉચાટ ઉદ્વેગ રહ્યા કરશે
માનસિક અશાંતિનો અનુભવ થશે
દાંપત્યજીવનમાં સાધારણ તણાવ જણાશે
નોકરીયાતને સમય અનુકૂળ જણાશે

મકર (ખ.જ.)

રોકાયેલા અધુરા કાર્યો પૂરા થશે
આર્થિક સંકળામણ ઓછી થશે
વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે
રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું

કુંભ (ગ.સ.શ.ષ.)

સકારાત્મક વિચારોથી સારો લાભ થશે
વેપાર ધંધામાં સારો લાભ જણાશે
મનની મુંઝવણમાં સામાન્ય વધારો થશે
નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)

આર્થિક સંકળામણ દૂર કરવાના રસ્તા મળશે
પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે
દાંપત્યજીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના
પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ