બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / know who should eat broccoli and who should not healthy broccoli can harm

Health Tips / ગુણોનો ખજાનો છે બ્રોકલી! પણ આ લોકોએ ભૂલથી પણ ન ખાવી, બની શકે છે ઘાતક

Arohi

Last Updated: 04:04 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વસ્થ રહેવા માટે બ્રોકોલી એક સુપરફૂડ છે. આ ખાવાથી હૃદય, મગજ, હાડકાં, રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. કારણ કે તેમાં વિટામિન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ બ્રોકોલી કેટલાક લોકોને નુકસાન પણ કરે છે.

  • સુપરફૂડ માનવામાં આવે છે બ્રોકલી 
  • ફાઈબરથી ભરપૂર હોય છે બ્રોકલી 
  • પરંતુ આ લોકોએ ભૂલથી પણ ન કરવું સેવન 

બ્રોકોલી હવે આપણાં કિચનમાં શામેલ થઈ ચુકી છે. એટલે કે આપણી મમ્મી કે દાદીના રસોડામાં બ્રોકોલી ન હતી. તે ગ્લોબલ માર્કેટ બાદ આપણી પ્લેટ સુધી પહોંચી છે. આજના સમયમાં આપણે એવા સુપરફૂડ્સ સુધી પહોંચી ગયા છીએ જેના વિશે આપણે પહેલા બિલકુલ જાણતા ન હતા. 

બ્રોકોલી વાસ્તવમાં પોષક તત્વોનો ખજાનો છે. લીલા શાકભાજી તરીકે તેના ઘણા ફાયદા છે. બ્રોકોલીને તમે સલાડમાં મિક્સ કરીને ખાઈ શકો છો. પરંતુ શું તેને ખાધા પછી તમને અપચો કે અન્ય સમસ્યાઓ થવા લાગે છે? અથવા તો તેને ખાવાથી એલર્જી થાય છે તો જાણો તેનું કારણ શું છે.

બ્રોકોલી ખાવાના સાઈડ ઈફેક્ટ્સ 
ગેસ અને પેટનું ફૂલવું 

બ્રોકોલીને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. પરંતુ તેને ખાવાથી ઘણા લોકોને તકલીફ થાય છે. સાથે જ તે ગેસ અને પેટનું ફૂલવું કારણ બની શકે છે.  એક રિપોર્ટમાં બ્રોકોલીને ગેસ બનતા ટ્રિગર્સનું પ્રત્સાહન આપવાનો ઉલ્લેખ છે. 

રિપોર્ટ મુજબ, બ્રોકોલી પણ ફૂલકોબીની જેમ સૌથી વધુ ગેસ ઉત્પન્ન કરતી શાકભાજીમાંથી એક છે. તેને ખાવાથી લોકોને ગેસ અને પેટ ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. તેથી, ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.

થાઈરોઈડ
જે લોકોને થાઈરોઈડની સમસ્યા હોય તેમણે બ્રોકોલીનું સેવન ન કરવું જોઈએ. નિષ્ણાંતોના મતે, બ્રોકોલીમાં ગોઇટ્રોજેન્સ નામનું રસાયણ હોય છે. જે આયોડીનના સેવનમાં હસ્તક્ષેપ કરીને થાઈરોઈડ ગ્રંથિના કાર્યને દબાવી દે છે. 

જે થાઈરોઈડ હોર્મોન બનાવવા માટે જરૂરી એક મુખ્ય ખનિજ છે. જણાવી દઈએ કે આયોડિન લેવાથી આ અવરોધને કારણે થાઈરોઈડ ગ્રંથિ મોટી થઈ જાય છે. તેનાથી ગોઇટર પણ થઇ શકે છે. બ્રોકોલી ગોઇટ્રોજેન્સથી ભરેલી હોય છે.

દવા પર અસર કરશે
લોહી પાતળું થવાની દવાઓ લેનારા લોકોએ બ્રોકોલીના સેવનથી દૂર રહેવું જોઈએ. માહિતી અનુસાર, બ્રોકોલીમાં વિટામિન K હોય છે અને આ તમારી દવાના પ્રભાવને અસર કરી શકે છે.

પ્રેગ્નેન્સી
પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ ઘણીવાર ખાવા-પીવાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી તેમને નુકસાન થઈ શકે છે. આ વસ્તુઓમાં બ્રોકોલી પણ સામેલ છે. સગર્ભા સ્ત્રીઓએ બ્રોકોલીનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. નહિંતર, તે સ્ત્રી અને ગર્ભ બંનેના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ