બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / know what to do today on rang panchami

રંગ પંચમી / આજે રંગ પંચમીનાં દિવસે કરો માત્ર આ ઉપાયો, પૈસાનો થશે વરસાદ, મા લક્ષ્મી ક્યારેય નહી છોડે સાથ

Khevna

Last Updated: 10:23 AM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 માર્ચ 2022 એટલે કે આજે રંગ પંચમીનો ઉત્સવ છે, જાણો આજના દિવસે ક્યા ક્યા ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

  • આજે છે રંગ પંચમીનો પર્વ 
  • જાણો આજે ક્યા ક્યા ઉપાયો કરવા જોઈએ 
  • સુખ-સમૃદ્ધિ થશે પ્રાપ્ત  

આજે છે રંગ પંચમીનો પર્વ 

ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની પંચમી તિથિને રંગ પંચમી તરીકે મનાવવામાં આવે છે. આ હોળીના 4 દિવસ બાદ આવે છે. આ વર્ષે આજે એટલે કે 22 માર્ચ 2022નાં રોજ રંગ પંચમી છે. રંગ પંચમી દેવી-દેવતાઓને સમર્પિત માનવામાં આવે છે, એટલા માટે તેને દેવ પંચમી પણ કહે છે. માન્યતા છે કે હોળીનાં દિવસે રંગ-ગુલાલથી રમ્યા બાદ પંચમીનાં દિવસે હવામાં રંગ ઉડાવવો જોઈએ. ઈવું કરવાથી દેવી - દેવતા પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂરી કરે છે. સાથે હવામાં રંગ ઉડાવવાથી તામસી પ્રકૃતિનો નાશ થાય છે અને જીવનમાં આનંદ વધે છે. શાસ્ત્રો અને જ્યોતિષ અનુસાર, જો પંચમીનાં દિવસે અમુક ઉપાયો કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ધન વૈભવનાં આશિર્વાદ આપે છે. 

પૈસાની તંગી દૂર કરવાનાં ઉપાયો 
રંગ પંચમીનાં દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત, લખમી બીજ મંત્ર 'ॐ શ્રી શ્રિયે નમઃ' નો જાપ કરો. આમ કરવાથી થોડા દિવસોમાં જ આર્થિક સ્થિતિ સુધરી જશે. 

નોકરી-વેપારની સમસ્યાઓ દૂર કરવાનાં ઉપાયો 
રંગ પંચમીના દિવસે સ્નાન કરવાના પાણીમાં ચપટી હળદર અને ગંગાજળ મેળવી લો. આવું કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ભાગ્ય વૃદ્ધિ  થાય છે. આવું કરવાથી નોકરી - વેપારમાં પણ રાહત મળે છે. 

અટકેલા પૈસા મેળવવાના ઉપાયો 
રંગ પંચમીનાં દિવસે માતા લક્ષ્મીની પૂજા કરીને તેમણે સફેદ વસ્તુઓ જેમકે ખીર, શ્રીખંડ વગેરેનો ભોગ લગાવ્વવો જોઈએ. ત્યાર બાદ સૌથી પહેલા ઘરની મહિલાઓને પ્રસાદ આપો અને પછી ઘરના બીજા લોકોમાં પ્રસાદ વહેંચી દો. આમ કરવાથી અત્કાયેલા પૈસા પાછા મળવા લાગે છે, સાથે જ આર્થિક સ્થિતિ પણ સુધરે છે. 

ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ કરવા માટેના ઉપાયો 
રંગ પંચમીના દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવી જોઈએ. આ દરમિયાન કળશમાં શુદ્ધ જળ ભરી લો. પૂજા બાદ આ જળ આખા ઘરમાં છાંટો અને ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થઇ જશે અને ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ વધશે. 

દેવી-દેવતાઓની કૃપા મેળવવા માટેના ઉપાયો 
રંગ પંચમીનાં દિવસે ભગવાન વિષ્ણુએ રાધા રાણીને રંગ લગાવ્યો હતો, આ કારણે આ પર્વ ઉજવવામાં આવે છે. તો આ દિવસે રાધા-કૃષ્ણને રંગ અર્પિત કરો. આમ કરવાથી જીવનમાં પ્રેમ, સુખ-સમૃદ્ધિ વધે છે અને દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ