બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / know the secret of the life partner by looking at the palm astrology

સામુદ્રિક શાસ્ત્ર / તમારા GF કે BF ની હથેળી જોઈને જ જાણી શકો છો અનેક ગુપ્ત રાજ! બનાવટમાં છૂપાયેલા છે અનેક રહસ્ય, જાણો રીત

Bijal Vyas

Last Updated: 04:30 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમુદ્રશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે વ્યક્તિની હથેળી જોઈને તેના ભાગ્ય વિશે ઘણું કહી શકાય છે. તેમાંથી કેટલીક બાબતોનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.

  • શરીરની રચના અને તેના પરના તલ અથવા અન્ય નિશાનો પરથી ઘણું જાણી શકાય છે
  • વ્યક્તિની હથેળી નાની હોય તો તેનું જીવન ખૂબ જ સુખી રહેશે
  • પૈસાની અછત હોવા છતાં આવા લોકોના જીવનમાં સુખ-સુવિધાઓની કોઈ કમી હોતી નથી

Samudrik shastra tips: સનાતન ધર્મમાં વ્યક્તિની કુંડળીનું વિશેષ મહત્વ છે, આ કુંડળી જોઈને જ્યોતિષીઓ તે વ્યક્તિના જીવનમાં આવનારી ઘણી મોટી ઘટનાઓ વિશે અગાઉથી માહિતી આપે છે. આ સિવાય તમારી જન્મકુંડળી એ પણ જણાવે છે કે, ભાવિ જીવન કેવું રહેવાનું છે. એ જ રીતે, સામુદ્રિક શાસ્ત્રમાં, શરીરની રચના અને તેના પરના તલ અથવા અન્ય નિશાનો પરથી ઘણું જાણી શકાય છે. સમુદ્રશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે વ્યક્તિની હથેળી જોઈને તેના ભાગ્ય વિશે ઘણું કહી શકાય છે. તેમાંથી કેટલીક બાબતોનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.

હથેળીના આ નિશાન આપે છે જબદસ્ત ધન લાભનો સંકેત, બિઝનેસમાં ખૂબ પૈસા કમાય છે  આવા લોકો | palmistry v sign on heart line indicates about wealth and luck

નાની હથેળીનો મતલબ 
જો કોઈ વ્યક્તિની હથેળી નાની હોય તો એવું માનવામાં આવે છે કે તેનું જીવન ખૂબ જ સુખી રહેશે. જેમની હથેળી નાની હોય તેમના માટે કહેવાય છે કે તેઓ સ્પષ્ટ મનના લોકો છે. આ સિવાય નાની હથેળીવાળા લોકોને વસ્તુઓ જાણવા અને સમજવાની ઘણી ઈચ્છા હોય છે.

મોટી હથેળીનો મતલબ
સામુદ્રિક શાસ્ત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે, જેમની હથેળી મોટી હોય છે તેમને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા લોકોની સામે હંમેશા પૈસાની અછત રહે છે, પરંતુ તેમના જીવનમાં હંમેશા ખુશીઓ અકબંધ રહે છે. પૈસાની અછત હોવા છતાં આવા લોકોના જીવનમાં સુખ-સુવિધાઓની કોઈ કમી હોતી નથી.

હાથમાં આવું નિશાન હશે તો મૃત્યુનો ભય, જાણો તમારા હાથ પરથી કઈ રીતે નક્કી થશે  ભાગ્ય | If you have such a type of mark on your hand, then it indicates  about

નરમ અને કડક હથેળનો મતલબ
નરમ હથેળીઓ વાળા લોકો માટે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવા લોકોને ખૂબ જ સુખ હોય છે. બીજી બાજુ, જો આપણે કડક હથેળીવાળા લોકોની વાત કરીએ તો, આવા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને તેમની મહેનતથી સુખ અને સુવિધાઓ મેળવે છે. કડક હથેળીવાળા લોકો માટે એવું કહેવાય છે કે આ લોકોમાં સમય વ્યવસ્થાપનની કળા જબરદસ્ત હોય છે અને તેઓ ઉત્પાદકતાની દ્રષ્ટિએ પણ વધુ સારા હોય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ