બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kirtidan Gadhavi program Kutch, Rain of money during program

રમઝટ / કચ્છના કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ બોલાવી ડાયરાની રમઝટ, થયો રૂપિયાનો વરસાદ

Kiran

Last Updated: 12:20 PM, 3 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોક ગાયક કિર્તીદાન ગઢવીની લોક ચાહના દેશ અને વિદેશમાં પણ એટલી બધી છે કે તેઓના ડાયરામાં ડોલરોનો વરસાદ થતો હોય છે, ત્યારે ગુજરાત આ જિલ્લામાં એક કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયો

  • કિર્તીદાનના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ
  • કચ્છમાં ડાયરા દરમિયાન ઉછળ્યા રૂપિયા
  • કચ્છના રતનાલમાં હતું ડાયરાનું આયોજન

લોક ગાયક કિર્તીદાન ગઢવીની લોક ચાહના દેશ અને વિદેશમાં પણ એટલી બધી છે કે તેઓના ડાયરામાં ડોલરોનો વરસાદ થતો હોય છે, ત્યારે ગુજરાતમાં પણ કિર્તીદાન ગઢવીના એક કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયો હતો.. જેમાં ડાયરામાં ઉપસ્થિત લોકોએ તેમના કાર્યક્રમમાં રૂપિયા વરસાવ્યા હતા.. કચ્છના રતનાલમાં આ ડાયરાનું આયોજન હતું જેમાં કિર્તીદાન ગઢવી પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. 

Image

અમેરિકામાં પણ એટલાન્ટામાં થયો હતો ડોલરનો વરસાદ 

થોડા સમય અગાઉ અમેરિકાના એટલાન્ટામાં લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં તેમના એક ગીત પર અમેરિકન ડોલરોનો વરસાદ થયો હતો.. જેવું કિર્તીદાન ગઢવીએ ગીત કાયું લીલી લીંબડી રે...લીલો નાગરવેલનો છોડ...તે ગીત ગાતા જ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહમાં આવી ગયા હતા..અને ડોલરની થપ્પી ઉડાવી હતી...મહત્વનું છે કે અમેરિકામાં યોજાયેલા આ કાર્યક્રમમાં  કિર્તીદાન  ગઢવીએ ગુજરાતી સાથે હિન્દી ગીતો પણ રજૂ કર્યા હતા.

કચ્છમાં ડાયરા દરમિયાન ઉછળ્યા રૂપિયા

એટલાન્ટામાં કિર્તીદાન  ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌકોઈ ઝૂમી ઊઠ્યા હતા. મહિલાઓ સ્ટેજ પર ચડીને કિર્તીદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. કિર્તીદાન ગઢવીના આ લોકડાયરામાં ગુજરાતીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. બાદમાં એક અમેરિકન નાગરિક પણ ડોલરનો વરસાદ કરતો નજરે પડ્યો હતો. ત્યારે હવે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા રતનાલમાં કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન કાર્યક્રમાં ઉપસ્થિત લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ