બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Kidnapping of women police in Rajkot for the second time

ચકચાર / રાજકોટમાં મહિલા પોલીસનું બીજી વાર કિડનેપિંગ થતાં ખળભળાટ: યુવક સાથે કરવામાં આવ્યા હતા મૈત્રી કરાર

Kishor

Last Updated: 08:24 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનું અપહરણ થયાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી છે.

  • રાજકોટ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનું અપહરણ 
  • અજાણ્યા શખ્સોએ મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનું કર્યું અપહરણ 
  • હબીપુરા ગામમાંથી મણી ચૌધરીનું અપહરણ થયાની માહિતી 

રાજકોટ શહેરમાં ખળભળાટ મચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં રાજકોટ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનું અપહરણ થયું હોવાનુ બહાર આવ્યું છે. આ મામલો ધ્યાને આવતા જ હાલ તરહતરહની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે અજાણ્યા શખ્સોએ મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનું અપહરણ કર્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. હાલ આ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

હબીપુરા ગામમાંથી મણી ચૌધરીનું અપહરણ

પ્રાથમિક માહિતી અનુસાર તેણી રાજકોટ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને આ અગાઉ પણ મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનુ અપહરણ થયાની વિગતો બહાર આવી રહી છે. હાલ હબીપુરા ગામમાંથી મણી ચૌધરીને અજાણ્યા શખ્સો ઉઠાવી ગયાનો દાવો કરાઈ રહ્યો છે. મણી ચૌધરીએ અગાઉ એક યુવક સાથે મૈત્રી કરાર કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મણી ચૌધરીએ યુવક સાથે કર્યા છે મૈત્રી કરાર
અગાઉ પ્રેમી સાથે ભાગી જવાના કારણે કોન્સ્ટેબલ મણી ચૌધરી ચર્ચામાં આવ્યા હતા.  બાદમાં ગત જુલાઈ માસમાં તેનું અપહરણ થયું હતું.જે વખતે મણી ચૌધરી વડોદરા જિલ્લાના ડેસર પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. તે ફરજ પરથી ઘરે જઈ રહી હતી હતી તે દરમિયાન કારમાં આવેલા 3 શખ્સો ઉઠાવી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ