બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / khan sir patna is trending Who is khan sir ?

પ્રશ્ન / કોણ છે Khan Sir Patna? આ શિક્ષકના સમર્થન અને વિરોધમાં થઇ રહ્યાં છે લાખો ટ્વિટ

Kinjari

Last Updated: 03:23 PM, 27 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશ્યલ મિડીયા ક્યારે કોને સ્ટાર બનાવી દે કંઇ કહી ન શકાય. થોડા દિવસથી ખાન સર (Khan Sir) ટ્રેન્ડ કરી રહ્યાં છે પરંતુ તમને ખબર છે તે ખાન સર (Khan Sir) કોણ છે?

  • કોણ છે આ ખાન સર ?
  • કેમ ટ્રેન્ડિંગમાં છે ખાન સર ?
  • કઇ વાત પર સર્જાયો વિવાદ?

 

 

પટના વાળા ખાન સર (Khan Sir) સોશ્યલ મિડીયા પર ખુબ ફેમસ છે પરંતુ તે કેટલાક ટોપિકના કારણે ચર્ચામાં છે. બિહારી અંદાજમાં બાળકોને ભણાવનાર આ શિક્ષક વિવાદોમાં આવી ગયા છે. તેવામાં જ ટ્વિટર પર #khansirpatna ટ્રેન્ડ થઇ રહ્યું છે. 

 

 

કોણ છે ખાન સર?
પટનામાં એક શિક્ષક છે જે યુટ્યુબ પર ભણાવે છે અને તેમને લોકો ખાન સર (Khan Sir) તરીકે ઓળખે છે. થોડા સમય પહેલા એક વીડિયો આવ્યો હતો જેણે ભારે વિવાદ સર્જ્યો અને ખાન સર (Khan Sir) ટ્રેન્ડ થવા લાગ્યા હતા. 

 

 

શું હતુ વીડિયોમાં ?
ખાન સરના જે વીડિયોને લઇને વિવાદ સર્જાયો છે તે વીડિયોમાં ફ્રાંસ અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર કહી રહ્યાં છે. તે તસવીરમાં પાકિસ્તાનમાં ફ્રાંસના રાજદૂતને તેમના દેશ પરત મોકલવા માટે વિવાદ ચાલી રહ્યો છે જેમાં એક પોઇન્ટ પર ખાન સર (Khan Sir) બાળકની તસવીર બતાવીને કહે છે કે, બાળકો તમે ભણી લો, અબ્બાના કહેવા પર કંઇ કામ ન કરો, અબ્બા તો પંચર કરી જ રહ્યાં છે તમે ભણો. આ વાત પર એક વર્ગ તેનાથી નારાજ થઇ ગયો હતો. 

 

 

લોકો કરી રહ્યાં છે સપોર્ટ 
ખાન સર (Khan Sir)થી એક વર્ગ નારાજ થયો ત્યારે તેને બોયકોટ કરવા માટેના હેશટેગ ટ્રેન્ડ થયા હતા પરંતુ હવે પબ્લિક તેમના સપોર્ટમાં છે. ખાન સર (Khan Sir)નો એક વીડિયો આવ્યો છે અને તેના પરથી લોકો અંદાજ લગાવી રહ્યાં છે કે ખાન સર યુટ્યુબ છોડી દેશે પરંતુ વિદ્યાર્થીઓ તેમને વિનંતી કરી રહ્યાં છે કે 'સર પ્લીઝ યુટ્યુબ ન છોડતા'

હવે યુટ્યુબ પર વિડીયો મૂકશે કે નહિ, તે હવે દર્શકો પર છોડ્યું 
માત્ર સ્ટુડન્ટ્સ જ નહીં, કોર્પોરેટ્સથી માંડીને મોટા મોટા અધિકારીઓ પણ તેમની આગવી શૈલીના ચાહક છે. યુ ટ્યુબ પર તેમને  9 મિલિયનથી પણ વધુ લોકો ફોલો કરે છે. ઘણું રિસર્ચ કરી તેઓ લોકો સમક્ષ પોતાના વિડીયો મૂકે છે. પણ આ વિડિયોમાં તેમનું એવું પણ કહેવું છે કે તેઓ આગળ હવે વિડીયો મૂકશે કે નહીં?  

અસલી નામ છુપાવવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે
તેમના પર પોતાનું અસલી નામ છુપાવવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાન સરને બદલે તે અમિત સિંહ છે, ખાન સર આ બાબતે ખુદ આગળ આવ્યા હતા. અને સ્પષ્ટતા આપતાં, તેમણે એક વિગતવાર વિડિઓ શેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે  'ખાન સર' સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર તેની વિડિઓ બનાવે છે અને પટનામાં 'ખાન જીએસ રિસર્ચ સેન્ટર' નામની તેમની સંસ્થા ચલાવે છે. દેશ અને દુનિયાના તમામ મુદ્દાઓ પર તેઓ એકદમ સરળ અને રસપ્રદ ભાષામાં સમજૂતી આપતા હોય છે. સાથે સાથે રમૂજી કિસ્સાઓ પણ તેઓ કહેતા હોય છે. પણ છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાના નામને લઈને ચર્ચામાં આવી રહ્યા છે.

ખાન સરે 24 એપ્રિલના રોજ વિડીયો અપલોડ કર્યો હતો 
24 તારીખે આ વિડીયો વાયરલ થયા બાદ લોકો તેમને મુસ્લિમ વિરોધી માનવા લાગ્યા હતા, તેમણે પાકિસ્તાનમાં ફ્રાંસના વિરોધમાં થઈ રહેલ પ્રદર્શન વાળો એક વિડીયો મૂક્યો હતો. પાકિસ્તાનમાં રહેલ ફ્રાન્સના રાજદૂતને તેના દેશ પાછા મોકલી દેવા માટે પાકિસ્તાનના અમુક શહેરોમાં વિરોધ થઈ રહ્યો હતો. હવે આ વિડીયો આવ્યા બાદ જ તેમના નામ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. સોશ્યલ મીડિયા પર હવે તેમના ધર્મને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. હવે ખાન સરની સાચી ઓળખ શું છે તે સન્સપેન્સ જ છે. સૌથી મોટી વાત એ છે કે તેમણે પોતે જ આ વાતને એક રહસ્ય બનાવીને મૂકી દીધી છે. તેઓ કહે છે કે "તમે મારા ધર્મને ટ્રેન્ડમાં લાવ્યા કરતાં દેશની ચિંતા કરો. મારા વિડીઓ દેશ વિરોધી કે ધર્મ વિરોધી નહીં, પણ ખોટી માનસિકતા વિરુદ્ધ હોય છે. જે કઈ પણ ખોટું છે તે સ્પષ્ટ કરવાના હેતુથી હું તેવા વિષય પસંદ કરું છું" 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ