બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / અમદાવાદ / Khadaraj in Ahmedabad before the monsoon: Locals are disturbed by the scum falling near Bapunagar Char Road, the system was satisfied by putting up barricades.

સમસ્યા / ચોમાસા પહેલા જ અમદાવાદમાં ખાડારાજ: બાપુનગર ચાર રસ્તા નજીક ભુવો પડતા સ્થાનિકો પરેશાન, તંત્રએ બેરીકેટ લગાવી સંતોષ માન્યો

Vishal Khamar

Last Updated: 04:17 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાપુનગર ચાર રસ્તા પાસે છેલ્લા ત્રણ દિવસથી ખાડો પડેલ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા સત્વરે ખાડો પુરવાની જગ્યાએ ખાડાની આજુબાજુ બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે બેરીકેટના કારણે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

  • રસ્તાઓ પર ચોમાસા પહેલા જ ખાડારાજ
  • બાપુનગર ચાર રસ્તા પાસે પડ્યો ખાડો
  • માત્ર બેરીકેટ લગાવવાની જ કામગીરી

અમદાવાદના રસ્તાઓ પર ચોમાસા પહેલા જ ખાડારાજ જોવા મળી રહ્યું છે. ત્યારે બાપુનગર ચાર રસ્તા પાસે ખાડો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે એક અઠવાડિયા બાદ ખાડાની આસપાસ બેરીકેટ લગાવવામાં આવ્યા છે. ત્યારે અકસ્માત ન સર્જાય તે માટે ખાડાની આસપાસ કોર્પોરેશન દ્વારા બેરીકેટ લગાવી સંતોષ માન્યો હતો. ત્યારે કોર્પોરેટર અશ્વિન પેથાણીની ઓફિ પાસે જ ખાડો પડ્યો છતાં કામગીરીમાં ઢીલાશ જોવા મળી રહી છે. ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. 

ભુવાને પતરાથી ઢાંકવામાં આવ્યો

ખાડાને પુરવાની જગ્યાએ તેની આજુબાજુ બેરીકેટ ગોઠવી દીધા
બાપુનગર ચાર રસ્તા પાસે છેલ્લા ત્રણ દિવસથી ખાડો પડેલ હોવા છતાં કોર્પોરેશન દ્વારા અકસ્માત સર્જાતો હોવાની રાહ જોવાઈ રહી છે. તેમ ખાડાને પુરવાની જગ્યાએ તેની આજુબાજુ બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યા છે. ત્યારે બેરીકેટના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાહદારીઓની માંગ છે કે સત્વરે કોર્પોરેશન દ્વારા આ ખાડો પુરવામાં આવે. 

વાહનોની અવર જવરથી ધમધમતો રોડ

ભુવો પડતાની સાથે જ તંત્ર દ્વારા પતરા તેમજ બેરીકેટ્સ ગોઠવી દેવાયા
આ બાબતે આ વિસ્તાના રહીશ સોનાગ્રા નિખિલે જણાવ્યું હતું કે ચોમાસામાં તો રોડ ઉપર ભૂવા પડે જ છે. પરંતું હવે તો ભર ઉનાળામાં રોડ પર ભુવા પડી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા હજુ સુધી ભુવો પુરવામાં આવ્યો નથી.  ભુવો પડતાની સાથે જ તંત્ર દ્વારા ભુવાના પતરાથી ઢાંકી તેની આજુબાજુ બેરીકેટ્સ ગોઠવી દેવામાં આવ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ