બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Karnatak: DK shivkumar demands first half tenure of CM

કર'નાટક' / કર્ણાટક CM સંકટ: DKને ડેપ્યુટી પદ મંજૂર નહીં, હાઈકમાન્ડ સામે પહેલા અઢી વર્ષ પર અડ્યા, મેજોરિટી છતાં મુસીબત

Vaidehi

Last Updated: 07:03 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂત્રો અનુસાર ડીકે શિવકુમારેકર્ણાટકનાં ડેપ્યૂટી CM પદનો અસ્વીકાર કરતાં માંગણી કરી છે કે,અઢી-અઢી વર્ષનાં ફોર્મ્યુલામાં પહેલાં અઢી વર્ષ માટે તેમને CM બનાવવામાં આવે!

  • કર્ણાટકમાં CM પદ માટે સતત ચાલી રહ્યું છે મંથન
  • ડીકે શિવકુમાર ડેપ્યુટી  CM પદ માટે થયા નામંજૂર
  • કહ્યું અઢી-અઢી વર્ષનાં ફોર્મ્યુલામાં પહેલો કાર્યકાળ મને આપો

સૂત્રો અનુસાર ડીકે શિવકુમારે ડેપ્યુટી CM પદ માટે ચોખ્ખી ના પાડી છે. અઢી-અઢી વર્ષની સરકાર રચવાનો પણ ફોર્મ્યુલા ઘડવામાં આવી રહ્યો છે. જેના સમીકરણો પર પણ ખડગે વિચારી રહ્યાં છે. એ સાથે ડીકે શિવકુમારે પહેલાં અઢી વર્ષ તેમને અપાય તેવી પણ માંગ કરી છે. 

ડીકે શિવકુમારે કરી માંગણી
બંને નેતાઓ મુખ્યમંત્રી પદ માટે લડી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ કર્ણાટકમાં અઢી-અઢી વર્ષનાં ફોર્મ્યુલા પર પણ ચર્ચા કરી રહી છે. સૂત્રો અનુસાર ડીકે શિવકુમારનું કહેવું છે કે પાર્ટી જો અઢી-અઢી વર્ષની સમજૂતી કરવા ઈચ્છે છે તો પહેલા અઢી વર્ષનું કાર્યકાળ તેમને મળવું જોઈ અને બીજા અઢી વર્ષ સિદ્ધારમૈયાને. ડીકે શિવકુમાર કહે છે કે'કાં તો મને પહેલો કાર્યકાળ આપો અથવા તો મને કંઈ જ નથી જોઈતું. '

વન મેન શૉ નથી ઈચ્છતી પાર્ટી
સૂત્રોથી માહિતી મળી છે કે પાર્ટીનાં હાઈકમાન્ડનું કહેવું છે કે સિદ્ધારમૈયા કે ડીકે શિવકુમાર બંનેમાંથી કોઈ એક વ્યક્તિ એકલા શપથ નહીં લે. આ એક સામૂહિક જવાબદારી છે. સાથે શપથ લેવા માટે 8-10 મંત્રીઓની જરૂરીયાત રહેતી હોય છે. કોંગ્રેસ હાઈકમાન્ડ હવે કર્ણાટકમાં વન મેન શો નથી ઈચ્છતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ