બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / Kapil Sharma will make a comeback! Back on TV with a new look, but the comedian will no longer be seen

મનોરંજન / કપિલ શર્મા કરશે કમબેક! નવા રંગરૂપ સાથે ટીવી પર વાપસી, પણ આ કોમેડિયન હવે નહીં જોવા મળે

Megha

Last Updated: 10:40 AM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્ચનાએ તેના ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કર્યો છે જેમાં કપિલ સહિતના બીજા દરેક કોમેડિયન અલગ અંદાજમાં દેખાઈ રહ્યા છે.

  • કપિલ શર્માનો કોમેડી શો જલ્દી જ પરત ફરવા જઈ રહ્યો છે
  • શો માં આ વખતે એક કોમેડિયન નજર નહીં આવે

કપિલ શર્મા શોને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. કપિલ શર્માનો કોમેડી શો જલ્દી જ પરત ફરવા જઈ રહ્યો છે પણ એ શોમાં ઘણા ફેરફાર જોવા મળશે અને એ વાતને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. શોના એ સમાચારને સાંભળીને ઘણા ફેન્સના દીલ તૂટી જશે. આ સાથે જ શોનો એક ભાગ ભજવતી અર્ચના પુરન સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરીને આ વાત વિશે પુષ્ટિ કરી છે અને સાથે જ શો ના એક પ્રોમો શુટનો વિડીયો પણ શેર કર્યો છે. શો માં આ વખતે એક કોમેડિયન નજર નહીં આવે, ચાલો જાણીએ કોણ છે એ.. 

અર્ચનાએ શેર કર્યો વિડીયો 
હાલ અર્ચનાએ તેના ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કર્યો છે જેમાં કપિલ સહિતના બીજા દરેક કોમેડિયન અલગ અંદાજમાં દેખાઈ રહ્યા છે. વિડીયો જોઈને દરેક ફેન્સ ઘણા ખુશ છે પણ સાથે જ એવી વાતો ચાલી રહી છે કે આ વખતે કપિલના શોમાં ભારતી સિંહ નજર નહીં આવે. 

ફરી આવ્યો કપિલનો શો 
અર્ચના પુરન સિંહે શેર કરેલા વીડિયોમાં તેને ખુશખબર આપી કે 'ધ કપિલ શર્મા શો' ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે શો શરૂ થાય એ પહેલા કપિલ અને તેની ટીમના સભ્યો કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, ચંદન પ્રભાકર અને સુમોના ચક્રવર્તી હાલમાં જ કેનેડાના પ્રવાસે હતા. સાથે જ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બરથી આ શો ફરી ટીવી પર આવી શકે છે.

શોમાં નહીં જોવા મળે ભારતી સિંહ 
ધ કપિલ શર્મા શો વિશે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે કોમેડિયન ભારતી સિંહ નવી સિઝનમાં નજર નહીં આવે. તેના સિવાય ટીમના બાકી સદસ્યો સુમોના ચક્રવર્તી, કીકુ શારદા, કૃષ્ણા અભિષેક ચંદન પ્રભાકર અને અર્ચના પુરન સિંહ સહિતની આખી ટીમ શોમાં જોવા મળશે. આ સિવાય શોમાં 4 નવા સદસ્યો પણ જોવા મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ