બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / K k singh filed FIR against Rhea chakraborthy

આક્ષેપ / રિયા સુશાંતને ધમકી આપતી હતી કે હું તારા આ રિપોર્ટ્સ પબ્લિકમાં જાહેર કરી દઈશ : પિતાનો આરોપ

Kinjari

Last Updated: 11:07 AM, 29 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર આરોપ લગાવ્યા છે અને FIR દાખલ કરી છે. સુશાંતના પિતાએ કહ્યું કે, તે ફિલ્મ લાઇન છોડીને કેરળમાં ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતો હતો, તેનો મિત્ર મહેશ પણ તેની સાથે કુર્ગ જવા તૈયાર હતો, ત્યારે રિયાએ આ વાતનો વિરોધ કર્યો હતો. રિયાએ કહ્યું કે જો તુ મારી વાત નહી માને તો હું મિડીયામાં તારા મેડિકલ રિપોર્ટ આપી દઇશ અને બધાને કહી દઇશ કે તુ ગાંડો છે.

  • સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ કરી ફરિયાદ
  • રિયાએ સુશાંતને આપી હતી ધમકીઓ
  • પટનામાં નોંધાયો રિયા વિરુદ્ધ કેસ

કે કે સિંહે કહ્યું કે, રિયાએ જોયુ કે સુશાંતનું બેંક બેલેન્સ ઘણુ ઓછુ થઇ ગયુ છે અને તેની વાત નથી માની રહ્યો ત્યારે તેને લાગ્યુ કે સુશાંત કંઇ કામનો નથી રહ્યો. રિયા સુશાંતની સાથે જ રહેતી હતી, તે 8 જૂને સુશાંતના ઘરેથી સામાન, કેશ, ઘરેણા, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ અને પિન નંબર, સુશાંતના દસ્તાવેજ વગેરે લઇને જતી રહી હતી. 

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, સુશાંતનો ફોન નંબર રિયાએ બ્લોક કર્યો હતો. જે બાદ સુશાંતે તેની બહેનને ફોન કર્યો હતો અને કહ્યું હતુ કે, રિયા મને ફસાવી દેશે તે બધો સામાન લઇને અહીંથી જતી રહી છે અને મને ધમકી આપી છે કે તારા મહત્વના દસ્તાવેજ અને મેડિકલ રિપોર્ટ મિડીયામાં આપી દઇશ જે બાદ તને કોઇ કામ નહી આપે અને તુ બર્બાદ થઇ જઇશ. 

8 જૂનના રોજ સુશાંતની સેક્રેટરી દિશાએ પણ આત્મહત્યા કરી લીધી હતી, જેને રિયાએ જ અપોઇન્ટ કરી હતી. તેની આત્મહત્યા બાદ મિડીયામાં ખબર આવી ગઇ જેનાથી સુશાંત ખૂબ ગભરાઇ ગયો હતો અને તેણે રિયાને ખૂબ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ રિયાએ જવાબ આપ્યો ન હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ