બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ધર્મ / jupiter retro in aries guru vakri these 3 zodiac will face financial problems

ગુરુ વક્રી / આ રાશિના જાતકોએ 118 દિવસ ખૂબ સાચવવું પડશે, આવી શકે છે અણધાર્યા ખર્ચા, ગુરુની ઊંધી ચાલની થશે અસર

Manisha Jogi

Last Updated: 01:23 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ અનુસાર ફળ પ્રાપ્ત થશે. વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુ મેષ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલશે, જેથી કેટલીક રાશિના જાતકોને નાણાંકીય લાભ થઈ શકે છે અને તમામ ક્ષેત્રે સફળતા મળી શકે છે.

  • ગુરુ ગ્રહ મેષ રાશિમાં વક્રી થશે
  • વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુ મેષ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલશે
  • કેટલીક રાશિના જાતકોએ સાચવીને રહેવું પડશે

ગુરુ ગ્રહ 4 સપ્ટેમ્બરના રોજ સાંજે 04:58 વાગ્યે મેષ રાશિમાં વક્રી થશે. ગુરુ ગ્રહ 31 ડિસેમ્બર સુધી આ અવસ્થામાં રહેશે અને ત્યાર પછી માર્ગી થશે. કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ અનુસાર ફળ પ્રાપ્ત થશે. વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુ મેષ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલશે, જેથી કેટલીક રાશિના જાતકોને નાણાંકીય લાભ થઈ શકે છે અને તમામ ક્ષેત્રે સફળતા મળી શકે છે. કેટલીક રાશિના જાતકોએ સાચવીને રહેવું પડશે. 

આ રાશિના જાતકોએ સાવધાન રહેવું
મેષ- ગુરુ ગ્રહ મેષ રાશિમાં વક્રી થઈ રહ્યા છે. આ રાશિના જાતકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પિતા સાથે રકઝક થી શકે છે. વગર કામના ખર્ચાઓને કારણે પરેશાની થઈ શકે છે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યા આવી શકે છે. 

સિંહ-
ગુરુ ગ્રહ સિંહ રાશિમાં પાંચમા અને આઠમાં ભાવના સ્વામી છે. ગુરુ આ રાશિમાં વક્રી થવાને કારણે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જૂની બિમારીને કારણે પરેશાન થવું પડી શકે છે. પરિવારમાં કોઈ બાબતે વિવાદ ઊભો થઈ શકે છે. સંતાન પ્રાપ્તિમાં અડચણ ઉત્પન્ન થઈ શકે છે. દાંપત્ય જીવનમાં ખટાશ આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. 

તુલા-
ગુરુ તુલા રાશિમાં વક્રી થઈ રહ્યા છે. વૈવાહિક જીવનમાં અનેક પ્રકારની પરેશાની આવી શકે છે. કોઈ બાબતે વિવાદ થઈ શકે છે. સંબંધ તૂટવાની અણીએ પહોંચી શકે છે. હાલમાં સાવધાન રહેવાની જરૂર છે. નોકરી અને બિઝનેસમાં અસફળતા મળી શકે છે, તથા આર્થિક પરિસ્થિતિ પર ખરાબ અસર થઈ શકે છે. આરોગ્ય બાબતે બેજવાબદારી ના દાખવવી જોઈએ. કરિઅરમાં પરેશાની આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ