બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / jaipur bomb blast 2008 case all four accused got capital punishmen

નિર્ણય / જયપુર બ્લાસ્ટ મામલે સૈફુર રહમાન સહિત ચાર ગુનેગારોને ફાંસીની સજા

Kavan

Last Updated: 05:29 PM, 20 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2008 માં જયપુરમાં થયેલ સીરિયલ બોમ્બ બ્લાસ્ટના મામલામાં અદાલતે 4 દોષીઓને ફાંસીની સજા ફરમાવી છે. આ દોષીઓમાં સૈફુર રહમાન, સરવર આઝમી, સલામાન અને મોહમ્મદ સૈફ સામેલ છે. આ પહેલા અદાલતે 18 ડિસેમ્બરના રોજ સુનાવણી કરતા આ ચારેય આરોપીઓને દોષી જાહેર કર્યા હતા.

  • 2008 માં જયપુર બ્લાસ્ટ મામલો 
  • 4 દોષીઓને ફાંસીની સજા 
  • એક બાદ એક એવા 8 ધમાકા થયાં હતા 

આપને જણાવી દઇએ કે, 13 મે 2008 નો દિવસ હતો. જયપુર શહેર રાબેતા મુજબ હતું. સમગ્ર દિવસ પસાર જતો રહ્યો. સાંજ પડવાની તૈયારીઓ હતી ત્યારે અચાનક જ એક બ્લાસ્ટે સમગ્ર જયપુરને હચમચાવી દીધું. આ બધુ જ લોકો સમજે તે પહેલા જ અલગ-અલગ 8 જગ્યાએ ધમકા થયાં. 

12 મિનિટમાં 8 બ્લાસ્ટ 

આપને જણાવી દઇએ કે, 12 મિનિટની અંદર જયપુર શહેરમાં 8 સ્થળો પર બોમ્બ ધડાકા થયાં હતા. જ્યારે એક બોમ્બનો નાશ કરવામાં આવ્યો. ઠેર-ઠેર ધુમાડો છવાયેલો હતો અને રસ્તાઓ લોહીથી લથબથ હતા. દરેક સ્થળે હાહાકાર મચી ગયો હતો. 

71 લોકોના થયાં મોત 

સતત 8 બ્લાસ્ટને પગલે 71 લોકોના મોત નિપજ્યા હતા. આ તમામ બ્લાસ્ટ હવા મહેલની આસપાસના વિસ્તારમાં થયાં હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ