બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / jaipur a girl physically harassed by driver in moving bus

શરમજનક / નિર્ભયા પાર્ટ 2! એક તરફ ફૂલ મ્યૂઝિક, બીજી બાજુ કંડક્ટરે બસ હંકારી, અને ડ્રાઇવરે યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ, ચીસો સાંભળતા જ...

Arohi

Last Updated: 06:42 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rape In Moving Bus In Jaipur: રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. યુવતીની સાથે દુષ્કર્મ ચાલતી બસમાં થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસને કંડક્ટર ચલાવી રહ્યો હતો.

  • ચાલતી બસમાં દુષ્કર્મનો મામલો આવ્યો સામે 
  • મ્યુઝિકનો અવાજ વધારી ડ્રાઈવરે આચર્યુ દુષ્કર્મ 
  • જયપુરમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો 

રાજસ્થાનની રાજધાની જયપુરમાં હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે ચાલતી બસમાં ડ્રાઈવરે એક યુવતી સાથે દુષ્કર્મ કર્યું છે. કંડક્ટર બસ ચલાવતો રહ્યો અને ડ્રાઈવર સ્પીકરના અવાજની વચ્ચે યુવતીની સાથે દુષ્કર્મ કરતો રહ્યો. પોલિસ મામલાની તપાસ કરી રહી છે. 

9 ડિસેમ્બરનો છે આ મામલો 
યુવતીની સાથે દુષ્કર્મનો આ મામલો નવ ડિસેમ્બરની સાંજનો છે. પીડિતા યુપીના કાનપુરની રહેવાસી છે. કાનોતા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીનું નામ આરિફ ખાન જણાવવામાં આવી રહ્યું છે. ત્યાં જ મામલાની તપાસ ચાલી રહી છે. 

શું છે સંપૂર્ણ મામલો? 
પોલીસે જણાવ્યું કે 19 વર્ષીય યુવતીએ મામલાનો રિપોર્ટ નોંધાવ્યો છે. મામલાની સંપૂર્ણ જાણકારી પોલીસને આપવામાં આવી છે. પીડિતાએ જણાવ્યા અનુસાર નવ ડિસેમ્બરે સાંજે સાત વાગ્યે તે કાનપુરથી જયપુર જવા માટે એક ખાનગી બસમાં બેસી હતી. 

બસ રવાના થવાના લગભગ અડધા કલાક બાદ ચાલકે યુવતીને કહ્યું કે તમારી સીટની પાસે દારૂડીયો યુવક બેઠો છે. તમે મારી પાસે કેબિનમાં બેસી જાઓ. આમ કહેવા પર યુવતી કેબિનમાં બેસી ગઈ. 

મુસાફરોની હાજરીમાં કર્યું દુષ્કર્મ 
પીડિતાએ જણાવ્યા અનુસાર તે કેબિનમાં બનેલી સ્લીપર સીટ પર બેસી ગઈ. રાતના લગભગ બે વાગ્યે ડ્રાઈવર તેની પાસે આવ્યો અને સુઈ ગયો. ડ્રાઈવર તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો. તે સમયે કંડક્ટર બસ ચલાવી રહ્યો હતો. કંડક્ટરે બસમાં લાગેલા સ્પીકરનો અવાજ વધારી નાખ્યો અને કેબિનનો દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો. ત્યાર બાદ ડ્રાઈવરે તેની સાથે દુષ્કર્મ કર્યુ. 

આરોપી ડ્રાઈવરને લોકોએ માર્યો માર 
પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે જોર જોરથી બુમો પાડવા લાગી તો મુસાફરોએ કેબીનનો દરવાજો ખોલાવ્યો. મુસાફરોએ જ પીડિતાને બચાવી અને ડ્રાઈવરની ધોલાઈ કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અને આગળની તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ