બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / jagadguru rambhadracharya tell errors in hanuman chalisa ramcharitmanas watch video

ખરેખર? / 'ખોટી રીતે ગવાઈ રહી છે હનુમાન ચાલીસા...', જગદગુરુ રામભદ્રાચાર્યએ ગણાવી 4 ભૂલો, કહ્યું સુધાર થવો જોઈએ

Arohi

Last Updated: 02:13 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Errors In Hanuman Chalisa: તુલસી પીઠાધીશ્વર જગદગુરૂ રામભદ્રાચાર્યએ એક વખત ફરી રામચરિતમાનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગ કરી. તેની સાથે જ તેમણે જણાવ્યું કે આજના સમયમાં લોકો હનુમાન ચાલીસાનો ખોટી રીતે પાઠ કરી રહ્યા છે. તેમણે હનુમાન ચાલીસામાં અમુક ચોપાઈઓ ખોટી લખેલી છે તેને તરત દૂર કરવા કહ્યું છે.

  • ખોટી રીતે ગવાઈ રહી છે હનુમાન ચાલીસા
  • જગદગુરુ રામભદ્રાચાર્યએ ગણાવી 4 ભૂલો
  • કહ્યું સુધાર થવો ખૂબ જ જરૂરી છે 

તુલસી પીઠાધીશ્વર જગદગુરૂ રામભદ્રાચાર્યએ કહ્યું છે કે હનુમાન ચાલીસાનો ખોટો પાઠ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે અમુક ચોપાઈઓમાં ભુલો છે. આ અશુદ્ધિઓને ઠીક કરવી જોઈએ. તેમનું કહેવું છે કે પબ્લિશિંગના આ કારણે લોકો ખોટા શબ્દોનું ઉચ્ચારણ કરી રહ્યા છે. કથાવાચક રામભદ્રાચાર્ય 3 એપ્રિલથી આગ્રામાં છે. આ સમયે તેમણે ચાર અશુદ્ધિઓ વિશે જણાવ્યું. 

આ ચાર ભૂલોને દૂર કરવા કહ્યું

  1. પદ્મવિભૂષણ રામભદ્રચાર્યએ કહ્યું કે હનુમાન ચાલીસાની એક ચોપાઈ છે- "શંકર સુમન કેસરી નંદન..." તેમણે જણાવ્યું કે હનુમાનને શંકરના પુત્ર કહેવામાં આવી રહ્યા છે જે ખોટુ છે. શંકર સ્વયં જ હનુમાન છે, માટે "શંકર સ્વયં કેસરી નંદન" બોલવું જોઈએ.
  2. તેમણે કહ્યું કે હનુમાન ચાલીસાની 27મી ચોપાઈમાં બોલાઈ રહ્યું છે- "સબ પર રામ તપસ્વી રાજા", જે ખોટુ છે. તેમણે જણાવ્યું તે તપસ્વી રાજા નહીં... યોગ્ય શબ્દ 'સબ પર રામ રાજ ફિર તાજા' છે. 
  3. તેમણે જણાવ્યું કે હનુમાન ચાલીસાની 32મી ચોપાઈમાં 'રામ રસાયન તુમ્હારે પાસ આ સદા રહો રધુવર કે દાસ...' આ ન હોવું જોઈએ. બોલવું જોઈએ, "... સાદર રહો રઘુપતિ કે દાસા."
  4. તેમણે જણાવ્યું કે હનુમાન ચાલીસાની 38મી ચોપાઈમાં લખેલું છે- "જો સત બાર પાઠ કર કોઈ..." તેના બદલે હોવુ જોઈએ- "યહ સત બાર પાઠ કર જોહી...."

કોઠી મીના બજારનું નામ બદલવાની માંગ 
રામભદ્રાચાર્યનું કથાવાચન કોઠી મીના બજારમાં ચાલી રહ્યું છે. તેમણે કોઠી મીના બજારનું નામ બદલવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે તેનું નામ સીતા બજાર રાખવું જોઈએ. 

રામચરિતમાનસને જાહેર કરવામાં આવે રાષ્ટ્રીય ગ્રંથ 
જગદગુરૂ રામભદ્રાચાર્યએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર એક વખત ફરી સત્તામાં આવશે અને દરેક સંત મળીને રામચરિત માનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરશે. દરેક સંત મળીને સરકાર પર દબાણ બનાવશે કે તે આ પ્રસ્તાવને સંસદમાં પાસ કરાવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ