બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / It has been decided to extend the date of filing of IT returns again

ફાયદાની વાત / IT રિટર્ન ફાઇલ કરવાની તારીખ ફરીવાર લંબાવાઇ, ફટાફટ નોટ કરી લો આ Date, જાણો કોને થશે ફાયદો

Kishor

Last Updated: 03:49 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તા, 30 નવેમ્બર 2023 સુધી વધારવાનું નક્કી કરાયું છે.

  • ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાણકારી
  • ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવવા નિર્ણય
  •  30 નવેમ્બર 2023 નવી તારીખ નક્કી કરાઈ 

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જે લોકો આઇટી રિટર્ન ફાઈલ કરે છે તેમના માટે એક મહત્વપૂર્ણ સુચના જારી કરવામાં આવી છે, ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી જાણકારીમાં જણાવાયા અનુસાર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવવા નિર્ણય કરાયો છે. જેને લઈને હવે તમેં નવી તારોખ સુધી તમે વેબસાઈટ અથવા ઓફલાઈનથી ટેક્સ્ટ રિટર્ન ફાઈલ કરી શકશો. જે મુજબ 30 નવેમ્બર 2023 નવી તારીખ નક્કી કરાઈ છે.

IT રિટર્ન કરવું છે ફાઇલ? તો એકપણ રૂપિયો કોઇને આપવાની જરૂર નથી, જાતે જ ફૉલો  કરો આ સ્ટેપ્સ/ itr filing list of websites apps that can help you to file  income tax

ક્યાં લોકોને ફાયદો નહિ મળે ?

બીજી બાજુ કંપનીઓને પોતાના એકાઉન્ટને ઓડિટ કરાવવાની જરૂર છે તેમના માટે ઓડિટ રિપોર્ટ રાજુ કરવાની નિયત તારીખને વધારવામાં આવી છે. નવી તારીખ 31 ઓક્ટોબર 2023 છે, નવી તારીખ જાહેર થયાં બાદ કોને  ફાયદો મળશે તેના વિશે વાત કરીએ તો તેનો લાભ સામાન્ય ટેક્સપેયર્સને નહિ મળે. આવું એટલા માટે કારણ કે સામાન્ય લોકો માટે તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

કોને મળશે લાભ ?

ઇન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે ધર્માર્થ ટ્રસ્ટ, ધાર્મિક સંસ્થાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખને વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે. તો આ પહેલા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 હતી.

ઇન્કમ ટેક્સ્ટ વિભાગે શું જણાવ્યું  ?

ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે કોઈ ફંડ, ટ્રસ્ટ, સંસ્થા અથવા કોઈ વિશ્વ વિદ્યાલય અથવા શૈક્ષણિક તથા ચિકિત્સકીય સંસ્થા દ્વારા ફોર્મ 10બી/ 10 બીબીમાં 2022-23 માટે ઓડિટ રિપોર્ટ રાજુ કરવાની નિયત તારીખને એક મહિનો વધારવામાં આવી છે અને નવી રરીખ 31 ઓક્ટોબર 2023 છે. સાથે જ નિવેદનમાં ધાર્મિક સંસ્થાઓ, ધર્માર્થ ટ્રસ્ટ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખને 30 નવેમ્બર 2023 કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ