બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Is Badshah taking a break from music? Such indication is given by posting

મનોરંજન / શું મ્યુઝિકમાંથી બ્રેક લઈ રહ્યા છે Badshah? પોસ્ટ કરીને આપ્યા આવા સંકેત

Megha

Last Updated: 09:53 AM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ પાર્ટી બાદશાહ (Badshah)ના સંગીત વિના અધૂરી છે. જો કે હાલ તેમને લઈને એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે.

  • કોઈપણ પાર્ટી બાદશાહ (Badshah)ના સંગીત વિના અધૂરી
  • બાદશાહ (Badshah)એ બ્રેક લેવાના સંકેત આપ્યા
  • બાદશાહ છેલ્લા એક દાયકાથી સંગીત ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે

આપણા દેશના સૌથી પ્રિય સિંગર્સ-રેપર્સમાંના એક છે બાદશાહ (Badshah). એમની લોકપ્રિયતા ઘણી છે અને બાદશાહ (Badshah) એ અત્યાર સુધીમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. દેશભરમાં અને દુનિયામાં તેમની ફેન-ફોલોઈંગ અને ચાહકોની સંખ્યા ખૂબ મોટી છે. એવું ચોક્કસપણે કહી શકાય કે કોઈપણ પાર્ટી બાદશાહ (Badshah)ના સંગીત વિના અધૂરી છે. જો કે હાલ તેમને લઈને એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. બાદશાહ (Badshah)એ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી છે, જેને લઈને તેના ફેન્સ ખૂબ જ ચિંતિત છે.

શું કરી પોસ્ટ? 
જણાવી દઈએ કે બાદશાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેના આવનારા પ્રોજેક્ટ્સ અને આલ્બમ્સ વિશેની માહિતી ચાહકો સાથે શેર કરે કરતાં રહે છે. પણ હાલ બાદશાહ (Badshah) દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે અને એ પોસ્ટમાં તેને બ્રેક લેવાનો સંકેત આપ્યો છે.

ટેકિંગ અ બ્રેક - બાદશાહ (Badshah)
બાદશાહ (Badshah)એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક નોટ શેર કરી હતી જેમાં એમને બ્રેક લેવાના સંકેત આપ્યા હતા. તેણે નમસ્તેના ઈમોજી સાથે નોટમાં લખ્યું હતું કે, "બ્રેક લઈ રહ્યો છું.(ટેકિંગ અ બ્રેક)" બાદશાહની આ પોસ્ટ પર લોકો હાલ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને આ સાથે જ લોકો તેમને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

જણાવી દઈએ કે બાદશાહ છેલ્લા એક દાયકાથી સંગીત ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. એમને આખા દેશને પોતાના મ્યુઝીકના દિવાના બનાવી દીધા છે. આ બધા વચ્ચે અચાનક બાદશાહ (Badshah) બ્રેક લેવાનું વિચારી રહ્યા છે એ જોઈને ચાહકો વચ્ચે ચિંતાનો માહોલ છે. જો કે આ માત્ર વિરામ લેવાનો સંકેત હોય શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ