બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL uploaded all team captain photo with 2023 trophy on twitter

IPL 2023 / IPL 2023ની ઝળહળતી ટ્રોફી સાથે જોવા મળ્યાં તમામ ટીમનાં કેપ્ટન, ખભા સાથે ખભો મળાવી પડાવી તસવીરો

Vaidehi

Last Updated: 07:09 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023ની ટ્રોફી સાથે તમામ ટીમોનાં કેપ્ટનનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ છે. IPLએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ફોટો શેર કર્યો છે.

  • IPLનાં ટ્વિટર હેન્ડલ પર ફોટો પોસ્ટ
  • 2023ની ટ્રોફીની સાથે કેપ્ટન્સનો ફોટો
  • હાર્દિક અને ધોની જોવા મળ્યાં એકસાથે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆત થવાની છે. IPLએ પોતાના ટ્વિટર હેન્ડલ પર 2023ની ટ્રોફીનો ફોટો શેર કર્યો છે. આઈપીએલની ટ્રોફીની સાથે તમામ ટીમોનાં કેપ્ટન પણ નજરે પડે છે. તેમાં ગુજરાત ટાઈટન્સનાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એકસાથે જોવા મળે છે.

IPL ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો તમામ કેપ્ટનનો ટ્રોફી સાથે ફોટો

IPL 2023ની પહેલી મેચ ચેન્નઈ અને ગુજરાતની વચ્ચે થવાની છે. ગુજરાતની ટીમ છેલ્લી સિઝનની ચેમ્પિયન છે. ટીમે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપનું શાનદાર પ્રદર્શન કરતાં ટ્રોફી પોતાના નામ કરી હતી.

હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેમણે છેલ્લી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યા આ સીઝનમાં પણ ધૂમ મચાવે તેવી ફેન્સ આશા રાખી રહ્યાં છે.

ચેન્નઈ ટૂર્નામેન્ટની સૌથી અનુભવી ટીમોમાંથી એક છે. ટીમે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં અનેકવાર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે અને તે ચેમ્પિયન રહી ચૂકી છે. આ વખતે પણ ચેન્નઈની ટીમ જરૂરી ફેરફારોની સાથે મેદાનમાં ઊતરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ