બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / ipl cricketer abhishek sharma summoned in model tania singh death case srh sunrisers hyderabad

તપાસ / સૂરતની મોડલ તાનિયા સિંહ આપઘાત કેસમાં IPLના સ્ટાર ખેલાડી સાથે થશે પૂછપરછ, કૉલ ડિટેલ્સના કારણે થઈ આશંકા

Dinesh

Last Updated: 05:05 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat model suicide case: પંજાબના ક્રિકેટર અભિષેક શર્માને મોડલ તાનિયા સિંહના સુસાઈડ બાદ સમન્સ મોકલવામાં આવ્યું છે. સુરતની મોડલ તાનિયા સિંહને 20 ફેબ્રુઆરીએ કરી હતી આત્મહત્યા

IPLમાં સનરાઈઝ હૈદરાબાદનો ખેલાડી અભિષેક શર્મા વિવાદમાં ઘેરાયો છે. પંજાબના ક્રિકેટર અભિષેક શર્માને મોડલ તાનિયા સિંહના સુસાઈડ બાદ સમન્સ મોકલવામાં આવ્યું છે. સુરતની મોડલ તાનિયા સિંહને 20 ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી હતી. તાનિયાએ સુરતના વેસુ રોડ પર હેપ્પી એલિગેંસ અપોર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. જે બાદ સુરત પોલીસે ઓલરાઉન્ડર અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવ્યો છે

મોડલ તાનિયાએ 19 ફેબ્રુઆરીએ મોડી રાત્રે તેના ઘરમાં આત્મહત્યા કરી હતી. તાનિયા લગભગ 2 વર્ષ સુધી ફેશન ડિઝાઈનિંગ અને મોડલિંગનું શીખી હતી.  તાનિયા મોડલિંગની સાથે ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ પણ કરતી હતી. તાનિયાએ સુસાઈડ કર્યાની પોલીસને જાણકારી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં પોલીસે તાનિયાનો ફોન ચેક કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, તાનિયાએ છેલ્લો ફોન અભિષેક શર્માને કર્યો હતો.  

મીડિયા રિપોર્ટસ મુજબ તાનિયા સિંહ અને અભિષેક શર્માની ઈસ્ટાગ્રામ પર અનેક તસવીરો સાથે છે. તાનિયાના મોબાઈલમાં અભિષેકની અનેક મેસેજ આવેલા હતા. જેને લઈ અભિષેકની પૂછ પરછ કરવામાં આવશે

વાંચવા જેવું: જામનગરમાં અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં કોણ કોણ રહેશે હાજર? સામે આવ્યું ગેસ્ટ લિસ્ટ

અભિષેક શર્મા ક્રિકેટમાં પંજાબ માટે અને IPLમાં સનરાઈઝ હૈદરાબાદ માટે રમે છે. ઓલરાઉન્ડર અભિષેકએ IPLમાં 47 મેચમાં 893 રન બનાવ્યા છે અને 9 વિકેટ મેળવી હતી. તેમનો હાઈ સ્કોર 75 રનનો છે. અભિષેકએ 2022માં આઈપીએલમાં ઓક્સનમાં સનરાઈઝર્સ હૈદરાબાદએ સાડા છ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ