બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / રાજકોટ / Instagram reel in Rajkot anti-social elements reached to beat up the youth in triple ride VIDEO

કરતૂત / રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ રીલમાં ત્રિપલ સવારીમાં યુવકને મારમારવા પહોંચ્યા અસામાજિક તત્વો, VIDEO થયો વાયરલ

Kishor

Last Updated: 08:55 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના મોવડી વિસ્તારમાં રિલ બનાવવા નિકળેલા ત્રણ શખ્સોએ યુવકને માર મારી રીલ બનાવી હોવાનું સામે આવ્યું છે. જે વીડિયો વાયરલ થતા સવાલો ઊભા થયા છે.

  • રાજકોટમાં અસામાજિક તત્વોની વધુ એક કરતૂત
  • શખ્સોએ યુવાનને મારામારી અગાઉ સોશિયલ મીડિયા પર રીલ બનાવી
  • ઇન્સ્ટા રીલમાં શખ્સો ત્રિપલ સવારી કરતા નજરે પડ્યા 

સોશિયલ મિડીયામાં લાઇક મેળવવાની ભૂખમાં યુવાઓ નીતિ-નિયમની ઐસીતૈસી કરીને આડેધડ રિલ બનાવે છે. તેવામાં રાજકોટમાં અસામાજિક તત્વોની વધુ એક કરતૂત સામે આવી છે. શખ્સોએ મારામારી કરી સોશિયલ મીડિયા પર રીલ બનાવી હતી. જેમાં ઇન્સ્ટા રીલમાં શખ્સો ત્રિપલ સવારી કરતા નજરે પડ્યા હતા. આ વીડિયો રાજકોટના મોવડી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જેમાં રિલ બનાવવા માટે નિકળેલા ત્રણ શખ્સો યુવકને માર મારવા માટે પહોંચ્યા હતા. અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઇ ડર જ ન હોય તેમ યુવકને માર મારતો વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો હતો. 

સોશિયલ મીડિયા સ્ટાર બનવા માટે નિકળી પડેલા યુવાઓ પર લગામ ક્યારે ?
આવી જ રીતે ગત 19 તારીખે પણ રાજકોટ પોલીસને પડકાર ફેંકતો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ખુલ્લી જીપના બોનેટ પર બેસીને એક યુવક સ્ટંટ કરતો નજરે પડ્યો હતો. જ્યારે ગત 13 તારીખે રાજકોટના ન્યારી ડેમ પાસે નદીમાં જીપસી લઈને સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ થયો હતો અને આ વીડિયો સામે આવતા પણ અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે રાજકોટમાં સોશિયલ મીડિયા સ્ટાર બનવા માટે નિકળી પડેલા આવા યુવાનો પર ક્યારે અને કોણ લગામ લગાવશે તે ચર્ચાનો વિષય બન્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ