બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / Indias first Electric Air texi was displayed in aero India

આધુનિકરણ / દેશની પહેલી 'ઈલેક્ટ્રિક એર ટેક્સી', હવે હવામાં વર્ટિકલી ઊડાન ભરશે, જાણો ખાસિયતો

Vaidehi

Last Updated: 04:55 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં તૈયાર થઈ રહેલી 'એર ટેક્સી' વર્ટિકલ ટેક ઑફ અને લેન્ડિંગ કરી શકે છે.

  • દેશની પહેલી ઈલેક્ટ્રિક એર ટેક્સીનું પ્રદર્શન
  • બેંગલૂરુમાં ચાલી રહેલા 'એરો ઈન્ડિયા'માં થયું પ્રદર્શન
  • વર્ટિકલ ટેક ઑફ લેન્ડિંગ કરવા માટે સક્ષમ

બેંગલૂરુમાં થયેલા એરો ઈન્ડિયામાં આ એર ટેક્સીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઈલેક્ટ્રિક એર ટેક્સી દેશનાં આધુનિકરણ તરફનું એક પગલું છે. અદભૂત ડિઝાઈનની સાથે આ યંત્ર અનેક ફાયદાઓ ધરાવે છે. ખાસ વાત તો એ છે કે આ ઈલેક્ટ્રિક એર ટેક્સી સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર થઈ રહેલી છે. ઈલેક્ટ્રિક એર ટેક્સીનાં ટ્રાયલ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. વર્ષ 2024નાં અંત કે સુધીમાં તૈયાર થઈ લૉન્ચ થશે આ એર ટેક્સી

2024-25માં થઈ શકે છે લૉન્ચ
બેંગલૂરુંની બહાર આવેલા યેલહંકા વાયુસેના સ્ટેશન પરિસરમાં 'એર ઈન્ડિયા' શોમાં દેશની પહેલી ઈલેક્ટ્રિક એર ટેક્સીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઈલેક્ટ્રિક એર ટેક્સી સ્પેશિયલ છે. હાલમાં તેનું ટ્રાયલનું કામ ચાલી રહ્યું છે. આશા છે કે 2024નાં અંત કે 2025ની શરૂઆતમાં આ ટેક્સીને લૉન્ચ કરી દેવામાં આવશે. 

દેશની પહેલી ઈલેક્ટ્રિક એર ટેક્સી:
160 કિ.મીની ઝડપથી આ એર ટેક્સી આશરે 200 કિ.મીનું અંતર કાપી શકે છે.
આ ઈલેક્ટ્રિક એર ટેક્સી વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. 
તેમાં 200 કિલોગ્રામ સુધી એક પાયલટ સિવાયનાં 2 લોકો સવાર થઈ શકે છે.
આ ટેક્સીની મદદથી શહેરની અંદર લોકોને લાવવાનું કે સામાન પહોંચાડવા માટે રોડની સરખામણીએ દસગણી તેજીથી કામ કરી શકાશે.

લિમિટેશન:
તેનું ભાડું સામાન્ય ટેક્સીની સરખામણીએ 2થી3 ગણું વધારે હશે.

સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર થઈ રહી છે ટેક્સી
એરો ઈન્ડિયા શોમાં પ્રદર્શિત આ એર ટેક્સી એવી છે કે જે માણસને લઈને હવામાં ઊડી શકે છે. જો કે તેને પહેરીને માણસ જેટ બની શકે છે અને હવામાં ઊડી શકે છે. 50થી 60 કિ.મીની ઝડપથી આ સૂટ 7થી 9 મિનીટ સુધી 10 કિ.મી સુધી દૂર હવામાં ઊડી શકે છે. આ એર ટેક્સી સંપૂર્ણપણે ભારતમાં જ બનેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ