બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / અજબ ગજબ / Indian Woman On The Streets Of America Did A Great Step On The Song Ishq Kamina Dance Video Went Viral On Social Media

વાયરલ / VIDEO : અમેરિકાના રસ્તા પર ઘાઘરા અને ચોલીમાં જબરજસ્ત ડાન્સ કર્યો ભારતીય છોકરીએ, વિદેશીઓએ શું કર્યું જુઓ

Hiralal

Last Updated: 04:49 PM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રસ્તા પર ઘાઘરા અને ચોલીમાં એક ભારતીય છોકરીના ધમાકેદાર ડાન્સનો જોરદાર વીડિયો વાયરલ થયો છે.

  • સોશિયલ મીડિયા પર ભારતીય છોકરીના ડાન્સનો જોરદાર વીડિયો વાયરલ
  • છોકરીએ ઘાઘરા અને ચોલીમાં કર્યો ધમાકેદાર ડાન્સ
  • વિદેશીઓ જોતા રહી ગયા 

ઇન્ટરનેટની દુનિયા ડાન્સ વીડિયોથી ભરેલી છે. હાલમાં જ અનેક ઇન્ટરનેશનલ ડાન્સર્સ સોશિયલ મીડિયા પર બોલીવૂડના ગીતો પર રસ્તા પર ધમાલ મચાવતા જોવા મળી રહ્યા છે. સાથે જ દેશ-વિદેશમાં બનેલા આ ડાન્સ વીડિયો બહોળા પ્રમાણમાં જોવા મળે છે અને પસંદ પણ કરવામાં આવે છે. હાલમાં જ એક એવો જ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ભારતીય મહિલા અમેરિકાના રસ્તા પર બોલિવૂડના એક હિટ ગીત પર ઘાઘરા-ચોલી પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vinita Hazari (@vinihazari)

ભારતીય છોકરીનો ડાન્સ જોઈને વિદેશીઓ મંત્રમુગ્ધ 
વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક મહિલા અમેરિકાની ગલીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં આ મહિલા હિટ બોલિવૂડ સોન્ગ 'ઇશ્ક કમીને' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. મહિલાના ડાન્સની કોરિયોગ્રાફી એટલી સુંદર છે કે ત્યાંથી પસાર થતા વિદેશીઓ પણ તેને જોવા લાગે છે. સાથે જ વાયરલ થઇ રહેલા આ વીડિયોને ઇન્ટરનેટ યૂઝર્સ પણ ખૂબ પ્રેમ આપી રહ્યા છે.

ઈન્ટરનેટ યૂઝર્સને ખૂબ પસંદ પડ્યો ડાન્સ 
વિનીતા હજારી નામના એકાઉન્ટ પરથી આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં મહિલા 2002માં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર ફિલ્મ 'શક્તિઃ ધ પાવર'ના ગીત 'ઇશ્ક કમીના' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધી 49 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોમાં ડાન્સ કરતી મહિલાને ક્યૂટ કહી રહ્યા છે, તો કેટલાક ડાન્સના વખાણ કરતા થાકતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ