બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / indian idol meenakshi seshadri reveals she became bawarchi after moving to us

ગ્રાન્ડ એન્ટ્રી / એક સમયે બોલિવૂડમાં જેનો દબદબો હતો તે અભિનેત્રીએ વર્ષો બાદ કરી વાપસી, US જઈને કેમ કર્યું બાવરચીનું કામ

Premal

Last Updated: 12:57 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડની જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ ઘણા વર્ષો બાદ જાહેરમાં આવી છે. તેઓ સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં મહેમાન બનીને ગઇ. અભિનેત્રીએ શોમાં જઇને પ્રશંસકો સાથે પોતાના રસપ્રદ કિસ્સા શેર કર્યા. આ સાથે ઈન્ડિયન આઈડલના જજને એક સ્વીટ સરપ્રાઈઝ પણ આપી.

  • US જઇને બાવરચી કેમ બની આ લોકપ્રિય અભિનેત્રી?
  • વર્ષો બાદ ઈન્ડિયન આઈડલમાં મેળવી ગ્રાન્ડ એન્ટ્રી
  • ઈન્ડિયન આઈડલના જજને એક સ્વીટ સરપ્રાઈઝ પણ આપી

મીનાક્ષી શેષાદ્રીએ ઈન્ડિયન આઈડલના મંચ પર કર્યો ખુલાસો

મીનાક્ષી શેષાદ્રી બોલીવુડની એવી અભિનેત્રીઓમાંથી એક છે, જેમણે 80 અને 90ના દાયકામાં પ્રશંસકોના દિલ પર રાજ કર્યુ. મીનાક્ષી શેષાદ્રીની ફિલ્મો આજે પણ લોકોના મનમાં રહેલી છે. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી. પરંતુ અભિનેત્રી અચાનક ફિલ્મી દુનિયાથી ગાયબ થઇ ગઇ. ત્યારથી અત્યાર સુધી અભિનેત્રીના પ્રશંસકોના મનમાં એક જ સવાલ હતો કે આખરે મીનાક્ષી શેષાદ્રી કયા છે અને શુ કરી રહી છે? પરંતુ હવે ઈન્ડિયન આઈડલના મંચ પર તેનો ખુલાસો થયો છે. 

ઈન્ડિયન આઈડલમાં જોવા મળી મીનાક્ષી શેષાદ્રી

વીડિયોમાં તમે જોઇ શકો છો કે મીનાક્ષી શેષાદ્રીએ ઈન્ડિયન આઈડલના મંચ પર ગ્રાન્ડ એન્ટ્રી લીધી. તેમને શોમાં જોઇને બધા જજ ખુશીથી ઝૂમી ઉઠ્યા. અભિનેત્રીએ શોમાં આવીને પોતાની રસપ્રદ વાતો શેર કરતા કહ્યું, હું યુએસમાં ગઈ, માં બની, પત્ની બની બધુ બની, હવે બાવરચી પણ બની ગઇ છુ. હું હવે કહી શકુ છુ કે સાઉથ ઈન્ડિયન વેજિટેરિયન ભોજન હું સારું બનાવુ છુ. તેથી હું સ્પેશિયલ મારા હાથથી બનાવેલુ ફૂડ તમારા માટે લાવી છુ. 

ઈન્ડિયન આઈડલના બધા જજે ફૂડના વખાણ કર્યા  

મીનાક્ષી શેષાદ્રી ઈન્ડિયન આઈડલના બધા જજ માટે સ્પેશિયલ સાઉથ ઈન્ડિયન ફૂડ સાથે લઇને આવી છુ. જજે તેમના ફૂડના ખૂબ વખાણ કર્યા. મીનાક્ષી શેષાદ્રીએ પોતાના ખાસ અંદાજ અને સ્વાદિષ્ટ ભોજનથી શોમાં ચાર ચાંદ લગાવી દીધા. મીનાક્ષી શેષાદ્રીને આટલા વર્ષો બાદ સ્ક્રીન પર જોઇને ચાહકોની ખુશીનુ ઠેકાણુ રહ્યું નથી. પ્રશંસકો અભિનેત્રીને જોઇને તેમના દીવાના થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ