બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / India will become the world's third largest economy in 10-15 years - Nirmala Sitharaman predicts

નિવેદન / 10-15 વર્ષમાં દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી બની જશે ભારત- નિર્મલા સીતારામણની આગાહી

Hiralal

Last Updated: 07:39 PM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલેન સાથેના એક કાર્યક્રમમાં બોલતા નાણામત્રી સીતારામણે કહ્યું કે ભારત થોડા વર્ષોમાં દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી બની જશે.

  • દિલ્હીમાં અમેરિકા અને ભારતના નાણામંત્રી મળ્યાં
  • સીતારામણે કહ્યું- ભારત 10-15 વર્ષમાં બનશે દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી
  • અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને સીતારામણ વચ્ચે મુલાકાત 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારત આગામી 10-15 વર્ષમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. શુક્રવારે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન સાથે એક કાર્યક્રમમાં બોલતા સીતારમણે કહ્યું કે ભારત આગામી 10-15 વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ પહેલા સીતારમણે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન સાથે મુલાકાત કરી હતી, જે એક દિવસના ભારત પ્રવાસે છે.

ભારત અને અમેરિકા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે ભારત અને અમેરિકા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. 9મા ભારત-અમેરિકા નાણાકીય ભાગીદારી સંવાદની શરૂઆત પહેલા અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન સાથે સંયુક્ત રીતે મીડિયાને સંબોધિત કરતા સીતારમણે કહ્યું કે દ્વિપક્ષીય વાતચીતથી અમેરિકા સાથે લાંબા સમયથી ચાલી રહેલા સંબંધો વધુ મજબૂત થશે.

ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
સીતારામને કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારત તાજેતરમાં જ યુકેને પાછળ છોડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને આગામી 10-15 વર્ષમાં વૈશ્વિક સ્તરે ટોચની ત્રણ આર્થિક શક્તિઓમાંનું એક બની જશે.

ભારત અને અમેરિકા મહત્વપૂર્ણ ભાગીદાર
નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચે મહત્વપૂર્ણ અને વારંવારની વાતચીત અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની પ્રતિબદ્ધતાએ અમારા મજબૂત સંબંધોને પહેલા કરતા વધુ મજબૂત બનાવ્યા છે." નાણામંત્રીએ કહ્યું કે ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે અમેરિકા સાથેના પોતાના સંબંધોને ખૂબ મહત્વ આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ