બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / india vs west indies 3rd t20i ground staff forgot to mark 30 yard circle

IND vs WI / ત્રીજી T20માં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ મેનેજમેન્ટનો ધબડકો, ખેલાડીઓને અચાનક મેદાન ખાલી કરવું પડ્યું, કરી શૉકિંગ ભૂલ

Dinesh

Last Updated: 10:17 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs West Indies 3rd T20 : પ્રોવિડન્સ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફ 30 યાર્ડ સર્કલ બનાવવાનું ભૂલી ગયા હતા, જેન લઈ અમ્પાયરોને મેદાન છોડવા માટે કહેવામાં આવ્યું અને ગ્રાઉન્ડ સ્ટાફે 30 યાર્ડનું સર્કલ બનાવ્યું હતું

  • ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની ત્રીજી T20 મેચ
  • પ્રોવિડન્સ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફની મોટી ભૂલ સામે આવી
  • ગ્રાઉન્ડ સ્ટાફ 30 યાર્ડ સર્કલ બનાવવાનું ભૂલી ગયા હતા

India vs West Indies 3rd T20 : વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી 5 મેચની T20 શ્રેણીમાં 0-2થી ટીમ ઈન્ડિયા હાલમાં પાછળ છે. સિરીઝની ત્રીજી મેચ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ શરૂ થતા પહેલા એક અજીબ ઘટના બની જે જાણી તમે પણ વિચારમગ્ન બની જશો. પ્રોવિડન્સ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મોટી ભૂલ થઈ હતી અને જેના કારણે ખેલાડીઓએ મેદાન ખાલી કરવું પડ્યું હતું.

30 યાર્ડ સર્કલ !
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થવાની હતી. ખેલાડીઓ પણ સમયસર મેદાન પર પહોંચી ગયા હતા ત્યારે અમ્પાયરોએ જોયું કે પ્રોવિડન્સ સ્ટેડિયમનો ગ્રાઉન્ડ સ્ટાફIndia vs West Indies 3rd T20 : પ્રોવિડન્સ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફ 30 યાર્ડ સર્કલ બનાવવાનું ભૂલી ગયા હતા, જેન લઈ અમ્પાયરોને મેદાન છોડવા માટે કહેવામાં આવ્યું અને ગ્રાઉન્ડ સ્ટાફે 30 યાર્ડનું સર્કલ બનાવ્યું હતું. 30 યાર્ડ સર્કલ બનાવવાનું ભૂલી ગયા હતા. જેન લઈ અમ્પાયરોને મેદાન છોડવા માટે કહેવામાં આવ્યું અને ગ્રાઉન્ડ સ્ટાફે 30 યાર્ડનું સર્કલ બનાવ્યું હતું. આ ઘટના જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અગાઉ આવી ઘટના ક્રિકેટના મેદાન પર ભાગ્યે જ જોવા મળતી હતી. અત્રે જણાવીએ કે, નિયમ મુજબ મેચના એક દિવસ પહેલા અમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કરવાનું હોય છે. પરંતુ તેમ છતાં મેચ શરૂ થાય ત્યાં સુધી 30 યાર્ડ સર્કલ બનાવવામાં આવ્યું ન હતું અને જે મોટી બેદરકારી જોવા મળી હતી.

ઈન્ડિઝે ટોસ જીત્યો હતો
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરી રહી છે. જેમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ આ મેચમાં તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. અગાઉ યશસ્વીએ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝનો અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. તેના સ્થાને રોસ્ટન ચેઝને તક મળી છે.

છેલ્લે વર્ષ 2016માં રમાઈ હતી
વેસ્ટઈન્ડિઝે છેલ્લે વર્ષ 2016માં ભારતીય ટીમ સામે T20 સિરીઝ જીતી હતી. વર્ષ 2016માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમેરિકામાં T20 મેચની શ્રેણી રમાઈ હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 1-0થી હરાવ્યું હતું. આ વર્ષ રમાઈ રહેલી મેચની શ્રેણીમાં પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને યજમાન ટીમે 4 રને પરાજય આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં પણ  2-0ની લીડ મેળવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ