બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / India successfully test fires interceptor ad 1 missile

સફળતા / દુશ્મનોના હાજા ગગડ્યા: ભારતે ઈટરસેપ્ટર AD-1 મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, જુઓ VIDEO

Vaidehi

Last Updated: 05:29 PM, 2 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે વધુ એક મિસાઇલના પરીક્ષણમાં સફળતા મેળવી છે. આજે ઓડિશામાં થયેલ ડિફેન્સ ઇંટરસેપ્ટર AD 1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. જુઓ વીડિયો.

ભારતને મળી વધુ એક સફળતા
ઓડિશામાં થયેલ મિસાઇલ પરીક્ષણમાં મળી સફળતા
AD 1 મિસાઇલનાં દ્વિતીય ચરણનું પરીક્ષણ સફળ

નવી દિલ્હી: ભારતે બુધવારે ઓડિશાનાં એપીજે અબ્દુલ કલામ દ્વીપથી બીજા ચરણની બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ઇંટરસેપ્ટર AD-1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ તમામ પ્રકારનાં બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ હથિયાર પ્રણાલીની ભાગીદારી સાથે કરવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ