બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / India is successfully fighting the new wave of Corona, Prime Minister Modi's big announcement

મન કી બાત / કોરોનાની નવી લહેર સામે સફળતાથી લડી રહ્યું છે ભારત, પ્રધાનમંત્રી મોદીની મોટી જાહેરાત

Hiralal

Last Updated: 05:18 PM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં કોરોનાને લઈને એક મોટું નિવેદન આપતા જણાવ્યું કે ભારત કોરોનાની નવી લહેર સામે સફળતાથી લડી રહ્યું છે.

  • મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીનું મોટું નિવેદન 
  • ભારત કોરોનાની નવી લહેર સામે મોટી સફળતા સાથે લડી રહ્યું છે 
  • સ્વદેશી વેક્સિન ભારતની સૌથી મોટી તાકાત 

PM મોદીએ રવિવારે કહ્યું કે ભારત કોરોનાની નવી લહેર સામે મોટી સફળતા સાથે લડી રહ્યું છે અને પોતાના દેશમાં બનેલી રસી પર લોકોનો વિશ્વાસ "અમારી મોટી તાકાત" છે. 

અત્યાર સુધીમાં  4.5 કરોડ બાળકોએ કોરોના વિરોધી વેક્સિનના ડોઝ લીધા 

ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત પોતાના 'મન કી બાત' કાર્યક્રમમાં PMએ કહ્યું કે, "ભારત કોરોનાની નવી લહેર સામે મોટી સફળતા સાથે લડી રહ્યું છે અને ગર્વની વાત છે કે અત્યાર સુધીમાં લગભગ 4.5 કરોડ બાળકોએ કોરોના વિરોધી રસીનો ડોઝ લીધો છે. એટલે કે 15થી 18 વર્ષની વયજૂથના લગભગ 60 ટકા યુવાનોએ ત્રણથી ચાર અઠવાડિયાની અંદર રસી લીધી છે. આ માત્ર આપણા યુવાનોની જ સુરક્ષા નહીં કરે, પરંતુ તેમનો અભ્યાસ ચાલુ રાખવામાં પણ મદદ કરશે. 

20 દિવસની અંદર એક કરોડ લોકોએ પ્રીકોશન ડોઝ લીધા 
મોદીએ કહ્યું કે બીજી સારી વાત એ છે કે 20 દિવસની અંદર એક કરોડ લોકોએ સાવચેતીના ડોઝ પણ લીધા છે. સ્વદેશી રસી પર દેશવાસીઓના વિશ્વાસને મોટી તાકાત ગણાવતાં વડાપ્રધાને કહ્યું કે, "હવે કોરોના સંક્રમણના કેસ પણ ઘટવા લાગ્યા છે, જે ખૂબ જ સકારાત્મક સંકેત છે. લોકોને સુરક્ષિત રહેવા દો, દેશની આર્થિક ગતિવિધિઓ ગતિ પર રહે- આ દરેક દેશવાસીની ઈચ્છા છે.

75 ટકા પુખ્ત વસ્તીનું રસીકરણ પૂર્ણ થવાને આરે 

અગાઉ, PM મોદીએ રવિવારે દેશની 75 ટકા પુખ્ત વસ્તીનું રસીકરણ પૂર્ણ થવા પર "નોંધપાત્ર સિદ્ધિ" માટે દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે જે લોકો રસીકરણ અભિયાનને સફળ બનાવી રહ્યા છે તેમના પર તેમને ગર્વ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું હતું કે ભારતે પુખ્ત વસ્તીના ૭૫ ટકા લોકોના કોવિડ રસીકરણના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી લીધો છે. વડાપ્રધાને પોતાના ટ્વીટને ટેગ કરતા ટ્વિટર પર લખ્યું, "75 ટકા પુખ્ત વયના લોકોને રસી આપવામાં આવી છે. દેશવાસીઓને આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ માટે અભિનંદન." મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, "એ તમામ લોકો પર ગર્વ છે જેમણે રસીકરણ અભિયાનને સફળ બનાવ્યું છે." ભારતમાં અત્યાર સુધી કોવિડ-19 વિરોધી રસીના 165.70 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 

વિદ્યાંજલિ અભિયાનનો પણ ઉલ્લેખ 
PMએ પોતાના સંબોધનમાં ગયા વર્ષે સપ્ટેમ્બરથી દેશમાં શરૂ થયેલા વિદ્યાંજલિ અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ વિવિધ સંસ્થાઓ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી દેશભરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. મોદીએ કહ્યું કે વિદ્યાંજલિ સમુદાયની ભાગીદારી અને માલિકીની ભાવનાને આગળ ધપાવી રહી છે. તેમણે કહ્યું હતું કે, તમારી શાળાઓ, કોલેજો સાથે સતત જોડાણ જાળવવું, પોતાની શ્રેષ્ઠ ક્ષમતામાં કશુંક પ્રદાન કરવું એ અનુભવથી જ જાણી શકાય છે. તેમણે આ સંદર્ભમાં આઇઆઇટી, કાશી હિન્દુ યુનિવર્સિટી અને કેન્દ્રીય યુનિવર્સિટીઓનાં પ્રદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ