બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / IND VS AUS: India beat Australia in the second T20 match in a row, after the Indian batsmen, the bowlers did a great job

IND VS AUS / બદલો લેવાનું શરૂ! બીજી ટી-20 મેચમાં પણ ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું, ભારતીય બેટ્સમેનો બાદ બોલરોનો તરખાટ

Last Updated: 10:51 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી T20માં ભારતે પ્રથમ રમત રમીને ઓસ્ટ્રેલિયાને 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા.

  • ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટી-20 મેચમાં હરાવ્યું
  • ઈશાન કિશન, ગાડકકવાડ અને જયસ્વાલની ફિફ્ટી
  • ભારતે ઓસ્ટ્રેલિયાને 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી-20 મેચ રમાઈ હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને રને હરાવ્યું છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય બેટ્સમેનો બાદ બોલરોએ પણ શાનદાર બેટિંગ કરતા ઓસ્ટ્રિલાયની ટીમ ઘુંટણીએ પડી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી.  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20 મેચમાં જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 

 

ભારતે ઓસ્ટ્રેલિયાને 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી T20માં ભારતે પ્રથમ રમત રમીને ઓસ્ટ્રેલિયાને 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 25 બોલમાં 53 રન, ઈશાન કિશને 32 બોલમાં 52 રન અને રુતુરાજ ગાયકવાડે 43 બોલમાં 58 રન બનાવ્યા હતા. અંતે રિંકુ સિંહે માત્ર 9 બોલમાં 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન રિંકુએ ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Australia Bowlers INDvsAUS India IshanKishan RANKUSINGH Yashaswijaiswal indian IND vs AUS
Pravin Joshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ