બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / ind vs aus 4th t20 played with temporary electricity 316 crore bill due in raipur stadium

છત્તીસગઢ / શરમ આવવી જોઈએ! જનરેટરની લાઇટ પર રમાડવામાં આવી ભારત-ઑસ્ટ્રેલિયા મેચ, પાંચ વર્ષથી નથી ભર્યું 3 કરોડ રૂપિયાનું બિલ

Dinesh

Last Updated: 12:14 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

chhattisgarh news: 2018માં સ્ટેડિયમનો વીજળી બિલ રૂપિયા 3.16 કરોડ સુધી પહોંચી ગયો હતો, જે બાદ કનેક્શન કાપી દેવામાં આવ્યો હતો

  • રાયપુરના સ્ટેડિયમાં વીજળીને લઈ હાલત કફોડી
  • રૂપિયા 3.16 કરોડનું વીજળી બિલ છે બાકી
  • 'સ્ટેડિમમાં ફ્લડ લાઈટ છે જે જનરેટર દ્વારા ચાલુ થાય'


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે ચોથી ટી20 મેચ રમાવામાં આવી હતી. આ મેચ છત્તીસગઢના નવા રાયપુર ખાતે શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ તેજ સ્ટેડિયમ છે જે જેનો 3.16 કરોડ રૂપિયાનો વીજળી બિલ બાકી છે. રાજ્યની વીજળી કંપનીએ વર્ષ 2018માં સ્ટેડિયમનો વીજળી કનેક્શન કટ કરી દીધી હતી. પરંતુ વિશેષ રૂપથી થનાર કાર્યક્રમો માટે વીજળી કનેક્શન અસ્થાઈ રૂપથી ચાલુ છે.

વીજળી કનેક્શન કટ કરી નાંખ્યુ હતું
છત્તીસગઢ રાજ્ય ક્રિકેટ સંઘએ કહ્યું કે, તે ક્રિકેટ સ્ટેડિયમ બહાર વીજળી સ્ત્રોતની વ્યવસ્થા કરે છે અને ઓયોજન સ્થળ પર કોઈ પણ વીજળીનો સંકટ ન આવે તે રીતે આયોજન કરે છે. છત્તીસગઢ રાજ્ય વિદ્યુત વિતરણ કંપની લિમિટેડ અધીક્ષણ અભિયતા અશોક ખંડલવાલે કહ્યું કે, સ્ટેડિયમ નિર્માણ સમિતિના આવેદન પર 2010માં સ્ટેડિયમમાં વીજળી કનેક્શન આપવામાં આવ્યું છે. 2018માં સ્ટેડિયમનો વીજળી બિલ રૂપિયા 3.16 કરોડ સુધી પહોંચી ગયો હતો. જેના બાદ કનેક્શન કાપી નાંખવામાં આવ્યો હતો. 

'આ અમારામાં નથી'
શાહએ વધુમાં કહ્યું કે, બાદમાં સ્ટેડિયમના પદાધિકારીઓએ 200 કેવીએનો અસ્થાઈ કનેક્શનનો આવેદન આપ્યો હતો. વિભાગે આ બાબતે નોટિસ પણ પાઠવી હતી તેમજ વીજ બીલ ભરવાનો આશ્વાસન આપ્યો હતો. તો બીજી તરફ સીએસસીએસના અધ્યક્ષ જુબિન શાહએ જણાવ્યું હતું કે, સ્ટેડિયમના સંબંધમાં તેમના સંઘ તરફથી વીજળી બિલ પેન્ડિગ નથી. શાહે કહ્યું કે, આ બાબત સ્ટેડિમના એસોસિએશનમાં નથી આવતો આ બાબતે રાજ્ય હસ્તક આવે છે અને ખેલ અને યુવા કલ્યાણ વિભાગ તેમજ લોક નિર્માણ વિભાગ હેઠળ આવે છે. 

સ્ટેડિયમમાં ફ્લડ લાઈટ
તેમણે કહ્યું કે, અમારી પાસે સ્ટેડિયમમાં પુરતી વીજળી સ્ત્રોત છે તેમજ અસ્થાઈ વીજળી કનેક્શની સાથે સાથે અમારી પાસે આવશ્યકતા મુજબ અમારી પાસે ખૂદો વીજળી માટે અન્ય સ્ત્રોત પણ છે. વધુમાં કહ્યું કે, પહેલા પણ આ પ્રકારે મેચનું આયોજન થતું હતું. શાહે કહ્યું કે, સ્ટેડિમમાં ફ્લડ લાઈટ છે જે જનરેટર દ્વારા ચાલુ થાય છે, જો વીજળી જતી રહે અને પછી ફ્લડ લાઈટ ચાલુ કરવી હોય તો અડધો કલાક સમય લાગી જાય છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ