બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Income tax levy on TMT bar manufacturing company in Gujarat

કાર્યવાહી / ગુજરાતમાં TMT બાર બનાવતી કંપની પર ઈન્કમ ટેક્સની રેડ, આ સ્થળો પર મેગા ચેકિંગ, UPનો રેલો આવ્યો

Priyakant

Last Updated: 06:15 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat IT Raid News: ITની ટીમના કચ્છના સામખીયાળી ખાતે પ્લાન્ટમાં દરોડા પડ્યા, આ સાથે અમદાવાદ અને સુરત સહિત રાજ્યમાં વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા

  • ગુજરાતમાં TMT બાર બનાવતી કંપની પર દરોડા 
  • જાણીતી સ્ટીલ કંપની ગેલેન્ટ મેટલ ઇન્ડસ્ટ્રીઝ પર દરોડા 
  • ITની ટીમના કચ્છના સામખીયાળી ખાતે પ્લાન્ટમાં દરોડા 
  • અમદાવાદ અને સુરત સહિત રાજ્યમાં વિવિધ સ્થળે દરોડા 
  • ચંદ્રપ્રકાશ અગ્રવાલ અને અગ્રવાલ બંધુઓને ત્યાં પણ ITની તપાસ

ગુજરાતમાં TMT બાર બનાવતી કંપની પર દરોડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે,જાણીતી સ્ટીલ કંપની ગેલેન્ટ મેટલ ઇન્ડસ્ટ્રીઝ પર દરોડા પડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ITની ટીમના કચ્છના સામખીયાળી ખાતે પ્લાન્ટમાં દરોડા પડ્યા છે. આ સાથે અમદાવાદ અને સુરત સહિત રાજ્યમાં વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. 

રાજ્યમાં ITની ટીમ દ્વારા અનેક સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. જાણીતી સ્ટીલ કંપની ગેલેન્ટ મેટલ ઇન્ડસ્ટ્રીઝના કચ્છના સામખીયાળી ખાતે પ્લાન્ટમાં ITની ટીમે દરોડા પાડ્યા છે. આ સાથે અમદાવાદ અને સુરત સહિત રાજ્યમાં વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.

UPનો રેલો આવ્યો

નોંધનીય છે કે, ચંદ્રપ્રકાશ અગ્રવાલ અને અગ્રવાલ બંધુઓને ત્યાં પણ IT ની તપાસ ચાલુ છે. આ સાથે ઉત્તર પ્રદેશમાં આવેલા ગેલેન્ટ ઇસ્પાત ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. જે બાદમાં હવે ઉત્તર પ્રદેશમાં પડેલા દરોડાને પગલે ગુજરાતમાં પણ તપાસ શરૂ થઈ છે. 

રાજકોટમાં ગઈકાલે જ પડ્યા હતા દરોડા 
મહત્વનું છે કે, હજી ગઈકાલે જ રાજકોટ યાર્ડનાં જીરૂનાં મોટા બ્રોકરને ત્યાં સેબીનાં દરોડા પડ્યા હતા. ધીરૂદાસાને ત્યાં સેબીનાં અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. આ સાથે  અન્ય 3 એક્સપોર્ટર્સને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.  અયોધ્યા ચોકની ટાઈમ સ્કવેર બિલ્ડિંગમાં અલગ-અલગ ટીમે તપાસ શરૂ કરી હતી. 

ટાઇમ સ્કવેર બિલ્ડિંગમાં અલગ-અલગ ટીમે કરી તપાસ 

સતત વધતા જીરૂના ભાવને કારણે સેબી થયું સક્રિય
સૌરાષ્ટ્રનાં વેપારીઓ, ખેડૂતો અને એક્સપોર્ટર્સમાં ચર્ચા જાગી છે. જેમાં 150 ફૂંટ રિંગ રોડ બિલ્ડિંગમાં ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું . રે એક્સપોર્ટર વેપારી તથા અન્ય બે મોટા બ્રોકર કે ટ્રેડર્સને ત્યાં સેબીએ તપાસ હાથ ધરી હતી. જોકે તપાસમાં હજુ પણ મોટી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ છે. સતત વધતા જીરૂનાં ભાવને કારણે સેબી સક્રિય થયું છે. જીરૂનાં ભાવ રૂપિયા 8 હજારની સપાટીએ પહોંચતા સટ્ટો અને સિન્ડિકેટ બન્યાની શંકાનાં આધારે સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ