બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / In Surat, a misdemeanor accused threw a shoe at a judge

વીફર્યો / સુરતમાં દુષ્કર્મીને આજીવન કેદની સજા સંભળાવતા જ આરોપી ઉશ્કેરાયો અને જજ સામે ફેંક્યૂ જૂતું

Mehul

Last Updated: 07:26 PM, 29 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં દુષ્કર્મના  આરોપીને આજીવન કેદની સજા સંભળાવાયા બાદ માનસિક સંતુલન ગુમાવી બેઠેલા આ આરોપીએ જજ સામે જૂતું ફેંકી દેતા ચકચાર. પોતે નિર્દોષ હોવાનું રટણ

  • દુષ્કર્મના  આરોપીએ જાજ સામે જૂતું ફેંક્યું 
  • આરોપીને અપાઈ હતી  જન્મટીપની સજા 
  • પોતે નિર્દોષ હોવાનું સતત કરતો રહ્યો રટણ

સુરતમાં દુષ્કર્મના  આરોપીને આજીવન કેદની સજા સંભળાવાયા બાદ માનસિક સંતુલન ગુમાવી બેઠેલા આ આરોપીએ જજ સામે જૂતું ફેંકી દેતા ચકચાર જાગી છે. દુષ્કર્મના નરાધમ આરોપી સુજીતને આજીવન કેદની સજા બાદ તે બબડતા -બબડતા જાજ સામે જૂતું ફેંકી ચુક્યો હતો. વાર્માવાર રતન કરતો હતો હું નિર્દોષ છું. 30 એપ્રિલે  ઘટેલી દુષ્કર્મની ઘટનામાં આરોપી સુજીત સાકેતને જન્મટીપની સજા ફટકારાઈ હતી. 

સુરતના હજીરા વિસ્તારમાં 30 એપ્રીલ 2021ની 5 વર્ષની બાળકીના રેપ અને હત્યાની ચકચારી ઘટનામાં સુરત કોર્ટના એડિશનલ સેસન્સ જજ અને સ્પેશિયલ જજ પી એસ કલાએ મૂળ મધ્યપ્રદેશના અને સુરતમાં મજૂરી કામ કરીને ગુજરાન આરોપી સુજીત સાકેત દોષિત જાહેર થતાં કોર્ટે ને આજીવન કેદની સજા ફટકારી છે 

દોષિતે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને નિપજાવી હતી હત્યા 

સુરતના હજીરા વિસ્તારમાં 30 એપ્રીલ 2021ના રોજ બનેલી આ ચકચારી ઘટનામાં આરોપી સુજીત સાકેતે પહેલા 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં પરંતુ દોષિતે પીડિતા સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. ત્યાર બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી નરાધમે ઈંટ મારીને પીડિતાનું માથુ ફોડી નાખ્યું હતું, પીડિતા મરી જ જાય તેની ખાતરી કરવા દોષિતે સુજાતે પીડિતાનું ગળુ પણ દબાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા તથા આરોપીને ફાંસીની સજા પણ માગ ઉઠી હતી.
 
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને 20 વર્ષની સજા ફટકારી

બીજી તરફ આજે જ આણંદ કોર્ટ દ્વારા પણ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે, 6 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે અને બોગ બનનાર બાળકને 5 લાખનું વળતર આપવા પણ હુકમ આપવામાં આવ્યો છે. બે વર્ષની કાનૂની લડાઈ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ