બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / In France a perverted husband committed multiple rapes on his own wife

સનકી પતિ / પત્નીને ડ્રગ્સ આપી 80 પુરુષો સાથે કરાવ્યો રેપ, પછી હદ વટાવે તેવું કર્યું કામ, રૂંવાડા ઉભા કરી દે તેવો કેસ

Kishor

Last Updated: 11:11 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાંસમાં માથાફરેલા વિકૃત પતિની તેની પત્ની પર અનેક દુષ્કર્મ કરાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કુલ 83 વીડિયો મળી આવ્યા હતા.

  • ફ્રાંસના મઝાન સિટીમાં ચોંકાવનારી ઘટના
  • આરોપીએ પોતાની જ પત્નીને ડ્રગ્સ આપી અનેક વખત દુષ્કર્મનો શિકાર બનાવી
  • આરોપીના મોબાઈલમાંથી 83 વીડિયો મળી આવ્યા

ફ્રાંસના મઝાન સિટીમાં પોતાની જ પત્નીને ડ્રગ્સ આપી અનેક વખત દુષ્કર્મનો શિકાર બનાવ્યાની અનોખી ઘટના સામે આવી છે. એટલું જ નહીં જ્યારે પણ પત્ની દુષ્કર્મનો ભોગ બનતી ત્યારે તેનો પતિ વીડિયો બનાવી લેતો. અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે માથાફરેલા આ પતિની પાસે કુલ 83 એવા વીડિયો મળી આવ્યા છે જેમાં તેની પત્ની પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય. એના પણ ચોંકાવનારી વાત એ સામે આવી કે જે લોકોએ આ વ્યક્તિની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું તેઓ આ વ્યક્તિ કે તેની પત્નીને જાણતા જ નથી.તપાસમાં બહાર આવ્યું કે આરોપી પતિ ઇન્ટરનેટ પર એવા ગ્રૂપ સાથે સંકળાયેલો હતો જેમાં મરજી વિરુદ્ધ સેક્સ પર ચર્ચા થતી હતી. 

ક્રૂરતાની તમામ હદ વટાવી, સામૂહિક દુષ્કર્મ બાદ કપડાં વિના ભટકતી રહી સગીરા,  કંપારી છૂટી જાય એવો VIDEO વાયરલ | moradabad after gang rape nude girl  walking on road video viral

વીડિયો શોષણ નામના ફોલ્ડરમાં સેવ કર્યા

મહિલાની જાણકારી વગર સંબંધ બનાવવા પર ચાલતા વિધાઉટ હર નોઇંગ નામના ગ્રૂપ સાથે આરોપી ડોમિનિક પી જોડાયેલો હતો. આ ગ્રૂપના સભ્યો અજાણી મહિલાઓ સાથે સંબંધ બનાવતા હતા. આરોપી ડોમિનિકે પોતાની તમામ ફિલ્મોની પેનડ્રાઇવમાં પત્ની પર થયેલા દુષ્કર્મના વીડિયો એમ્યુઝ એટલે કે શોષણ નામના ફોલ્ડરમાં સેવ કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે આરોપી પતિ પોતાની પત્નીને રાતના ભોજનમાં લોરાજેમ્પ નામનું ડ્રગ્સ ભેળવીને આપતો હતો. 

રપકડ થયેલા વ્યક્તિઓ 26થી લઇને 73 વર્ષની ઉંમર

પોલીસમાં દાખલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 51 યુવક વિરુદ્ધ કેસ દાખલ કરી તમામની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. મહિલા સાથે દુષ્કર્મના કુલ 92 કેસ દાખલ થયા છે, આ તમામ દુષ્કર્મ વર્ષ 2011થી 2022ની વચ્ચે થઇ હતી. ધરપકડ થયેલા વ્યક્તિઓ 26થી લઇને 73 વર્ષની ઉંમરના છે. તો તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલા વ્યક્તિઓમાં કેટલાક રાજકારણી, ફાયર સર્વિસ સાથે જોડાયેલા અધિકારી, જેલના ગાર્ડ, નર્સ અને પત્રકારો પણ  સામેલ છે. જેમાંથી 33  લોકો વર્ષ 2021  સુધી જેલ જઇ ચૂક્યા છે. 

કેવી રીતે મામલો સામે આવ્યો  ?

આરોપી ડોમિનિક પોતાના ઘરની નજીક આવેલી એક માર્કેટમાં સ્કર્ટ પહેરેલી મહિલાઓનો વીડિયો બનાવી રહ્યો હતો. આ બાબતે ફરિયાદ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે પોલીસે તેની આગવીઢબે પુછપરછ કરી તો આ ચોંકાવનારી વિગત સામે આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ