બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / In Dwarka, a farmer committed suicide after becoming a victim of fraud

છેતરપિંડી / 'અમને ન્યાય અપાવો નહીંતર અમે 5 બહેનો..' દ્વારકામાં ખેડૂતે છેતરપિંડીનો ભોગ બનતા કર્યો આપઘાત, 5 દીકરીઓનું હૈયાફાટ રુદન

Vishal Khamar

Last Updated: 05:04 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાનાં ખેડૂત સાથે તેનાં જ મિત્ર દ્વારા રૂપિયા બે કરોડની છેંતરીપીંડી કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ બાબતે મૃતક ખેડૂતની દિકરીઓનો હ્રદયદ્રાવક વીડિયો વાયરલ થયો હતો.

  • દ્વારકાના ખેડૂત સાથે 2 કરોડની છેતરપિંડી થતાં કર્યો આપઘાત 
  • મૃતક ખેડૂતની પાંચ દિકરીઓનો હ્રદયદ્રાવક વીડિયો વાયરલ 
  • ગૃહમંત્રી અને પોલીસને સંબોધી વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો 

 દ્વારકામાં ખેડૂત સાથે રૂપિયા 2 કરોડની છેતરપિંડી થતાં જેને લઈ ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.  ત્યારે ભાડથર ગામનાં ખેડૂતા ભાયાભાઈ ચાવડા સાથે તેમનાં મિત્ર રમેશ પીઠિયાને કારણા આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મૃતક ખેડૂતની પાંચ દિકરીઓનો હ્રદયદ્રાવક વીડિયો વાયરલ 

ખેડૂતે આપઘાત કરતા પહેલા એક વીડિયો વાયરલ કર્યો હતો
 આ ઘટનાં બાબતે મળતી માહિતી મુજબ દ્વારકાનાં ભડથર ગામે રહેતા ખેડૂત ભાયાભાઈ ચાવડા સાથે 2 કરોડથી વધુની છેતરપિંડીનાં કારણે ખેડૂતો જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે ખેડૂતે આપઘાત કરતા પહેલા એક વીડિયો વાયરલ કર્યો હતો.જેમાં ખેડૂતે પાંચથી છ લોકો સામે છેંતરપિંડીનો ઉલ્લેખ કર્યો છે.  ત્યારે આ બાબતે પરિવારજનો દ્વારા એસ.પી.ને પણ સમગ્ર બાબતે રજૂઆત કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.  તેવો આક્ષેપ પણ પોલીસ પર કર્યો હતો.
ખેડૂતે આપઘાત કરતા પહેલા વીડિયોમાં શું કહ્યું
ખેડૂતે આપઘાત કરતા પહેલા વાયરલ કરેલ વીડિયોમાં તેઓને મરવા માટે મજબૂર કરનાર સાતથી આઠ લોકોના નામ બોલે છે. તેમજ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી માટેની માંગ કરી રહ્યા છે.  તેમજ તેઓએ વીડિયોમાં કહ્યું હતું કે આ લોકોએ જ મને મરવા માટે મજબૂર કર્યો હતો.  તેમજ આ લોકોએ મને ક્યાંયનો રહેવા દીધો નથી. તેમજ નવ મહિના સુધી હું ઘરની બહાર નીકળ્યો નથી. તેમજ મને ક્યાંયનો રહેવા દીધો નથી.  ત્યારે ન છૂટકે મારે આ પગલું ભરવું પડી રહ્યું છે. 

પાંચ સગી બહેનોએ હૈયાફાટ રુદન સાથે વીડિયો બનાવી ન્યાયની કરી માગ
ખેડૂતનાં આપઘાત બાદ મૃતક ખેડૂતની પાંચ દિકરીઓનો હ્રદય દ્રાવક વીડિયો વાયરલ થયો છે. જેમાં પાંચ સગી બહેનોએ હૈયાફાટ રૂદન સાથે વીડિયો બનાવી ન્યાયની માંગ કરી હતી. ગૃહમંત્રી અને પોલીસને સંબોધી વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો હતો.   ન્યાય ન મળે તો પાંચેય બહેનોએ સામુહિક આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ