બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / In Dhoraji, a bloody war was played out in an old feud between bootleggers, Hitchakaro attack called for reconciliation.

હુમલો / ધોરાજીમાં બુટલેગરો વચ્ચે જૂની અદાવતમાં ખેલાયો લોહિયાળ જંગ, સમાધાન માટે બોલાવી કર્યો હિચકારો હુમલો, 10 થી વધુ ઈજાગ્રસ્ત

Vishal Khamar

Last Updated: 07:07 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનાં ધોરાજીમાં ઈશ્વરીયા ગામનાં બુટલેગર અને સુપેડીનાં વિજુડા ગ્રુપ વચ્ચ લોહિયાલ જંગ ખેલાયો હતો. જેમાં બંને જૂથનાં લોકોએ સામ સામે એકબીજા પર છરી, કુહાડી અને ધારિયા જેવા હથિયારોથી હીચકારો હુમલો કરતા બંને જૂથનાં લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • બુટલેગરો વચ્ચે જૂની અદાવતમાં મારામારી
  • સમાધાન માટે બોલાવ્યા બાદ મારામારી
  • છરી, કુહાડી અને ધારિયા સહિતના હથિયારથી મારામારી

રાજકોટમાં ધોરાજીમાં બુટલગરો વચ્ચે જૂની અદાવતને લઈને મારામારી થવા પામી છે. ત્યારે સુપેડી ગામ પાસે નદીનાં પુલ પાસે બુટલેગરો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. ઈશ્વરીયા ગામના બુટલેગર અને સુપેડીનાં વિજુડા ગ્રુપ વચ્ચે છુટા હાથની મારામારી થવા પામી હતી.  સમાધાન માટે બોલાવ્યા બાદ બુટલેગરોએ એકબીજા પર હુમલો કર્યો હતો. અચાનક જ સમાધાન કરવાની જગ્યાએ જૂથનાં લોકોએ એકબીજા પર છરી, કુહાડી અને ધારિયા સહિતનાં હથિયાર વડે હીચકારો હુમલો કરતા સમગ્રે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.  મારામારીની ઘટનામાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે 4 ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી બુટલેગરો વચ્ચે અંદરો અંદર ચાલી રહેલી અદાવતને લઈને આજ રોજ સમાધાન માટે બે જૂથ ભેગા થયા હતા. ત્યારે અચાનક જ સમાધાનની જગ્યાએ બંને જૂથોએ એકબીજા પર હીચકારો હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.  આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં મેળવી હતી. તેમજ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ