બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Bharuch Ankleshwar it became difficult for a married woman to have a relationship with 2 lovers

કાર્યવાહી / બીજા યુવક સાથે ઝડપાઇ પ્રેમિકા, ગુસ્સામાં બંનેની કરી નાંખી હત્યા... પછી અફસોસ થયો તો કરી નાંખ્યું સરેન્ડર

Vishal Khamar

Last Updated: 01:14 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચનાં અંકલેશ્વરમાં ડબલ મર્ડરની ઘટના બનવા પામી હતી. જેમાં પરિણીતાને 2 પ્રેમી સાથે સબંધ હોવાની જાણ પ્રેમીને થઈ જતા પ્રેમીએ બંનેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોલીસ સ્ટેશન જઈ હત્યાની કબુલાત કરી હતી.

ભરૂચનાં અંકલેશ્વરમાં ડબલ મર્ડરની ઘટનાં સામે આવી છે. જેમાં સારંગપુરનાં યોગેશ્વર નગરમાં રહેતા યુવક તેમજ યુવતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પ્રેમ પ્રકરણમાં બંનેની હત્યા કરાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેમાં પ્રેમીકાને અન્ય યુવાન સાથે પ્રેમી જોઈ જતા તેણે પ્રેમીકા તેમજ તેનાં બીજા પ્રેમીની હત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

પ્રેમીકાને 2 પ્રેમી સાથં સબંધ રાખવો ભારે પડ્યો
ભરૂચનાં અંકલેશ્વરમાં ડબલ મર્ડરની ચકચારી ઘટના બનવા પામી હતી. પરિઁણીતાને 2 પ્રેમી સાથે સબંધ રાખવો ભારે પડ્યો. પરિણીતાએ દરવાજો ન ખોલતા પ્રેમીએ હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.  રોહન વસાવાએ તેની પ્રેમિકા અનિતા વસાવા અને હિતેશ વસાવાની હત્યા કરી હતી. 

વધુ વાંચોઃ VIDEO: જ્યારે પહેલીવાર ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા PM મોદી, રાજકોટ આવતા પહેલા યાદ કર્યા સંસ્મરણો

આરોપીને અફસોસ થતા પોલીસ મથકમાં હાજર થયો
આરોપી રોહન વસાવા ઝઘડિયાના રાણીપુરનો રહેવાસી છે.  ત્યારે હત્યા કર્યા બાદ રોહનને અફસોસ થતા તે પોલીસ મથકે હાજર થયો હતો. તેમજ હત્યારાએ પોલીસ સ્ટેશન જઈ હત્યાની કબુલાત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ