સંસ્મરણો / VIDEO: જ્યારે પહેલીવાર ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા PM મોદી, રાજકોટ આવતા પહેલા યાદ કર્યા સંસ્મરણો

Prime Minister Narendra Modi shared a 22-year-old video on social media

PM મોદીએ 22 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જ્યારે તેઓ પ્રથમ વખત રાજકોટના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં પ્રવેશ્યા હતા. જુઓ વીડિયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ