બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Important news for the driver, now you will get Rs 2 lakh, big announcement of the central government

જાહેરાત / વાહન ચાલકો માટે મહત્વના સમાચાર, હવે મળશે 2 લાખ રુપિયા, કેન્દ્ર સરકારનું મોટું એલાન

Hiralal

Last Updated: 09:29 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે ગાડી ચલાવનારા લોકો માટે એક મોટું એલાન કર્યું છે.

  • કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયનું મોટું એલાન
  • હિટ એન્ડ રન અકસ્માતોના પીડિતો માટે વળતર વધારાયું 
  • 12500ને  બદલે મળશે  50000 રૂપિયા

સરકારે રોડ અકસ્માતમાં માર્યા જતાં લોકોના પરિજનો માટે રાહત આપવાની જાહેરાત કરી છે. 'હિટ એન્ડ રન' કેસમાં પીડિતનું મોત થવા પર તેના પરિજનોને આપવામાં આવતું વળતર એક એપ્રિલથી આઠ ગણી વધી જશે, જેને હવે બે લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. તે મુજબ આવા મામલામાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને આપવામાં આવતું વળતર 12,500 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. 

અકસ્માત પીડિતોના વળતરમાં કરાયો આટલો વધારો

  • 'હિટ એન્ડ રન' કેસમાં પીડિતના મોત પર પરિવારને મળશે બે લાખ રૂપિયા
  • પહેલા 25,000નું વળતર મળતું હતું
  • ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને હવે મળશે 50,000 રૂપિયા
  • પહેલા મળતા હતા 12,500 રુપિયા

એક એપ્રિલ 2022થી લાગૂ થશે આ યોજના

મંત્રાલયે કહ્યું છે કે, યોજનાનું નામ 'હિટ એન્ડ રન મોટર દુર્ઘટના યોજના પીડિત વળતર 2022' હશે અને તે એક એપ્રિલ 2022થી લાગૂ પડશે. એક પ્રેસ રિલીઝમાં જણાવ્યા અનુસાર મંત્રાલયે રવિવારે કહ્યું કે, હિટ એન્ડ રન મોટર દુર્ઘટનામાં પીડિતને વળતર આપવા સંબંધિત નોટિફિકેશન 25 ફેબ્રુઆરી 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ક્ષતિપૂર્તિ રકમમાં વધારો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, રોડ પર ચાલી રહેલા વ્યક્તિને ટક્કર મારીને વાહન ચાલક ભાગી જાત તો, હિટ એન્ડ રન કહેવાશે.

8 ગણું વધારી દીધું વળતર

આ રકમ ગંભીર રીતે ઘાયલોને વધારીને 50,000 રૂપિયા અને મોતના મામલામાં હાલમાં 25,000 રૂપિયાથી વધારીને 2,00,000 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. મંત્રાલયે પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે, આ યોજના એક એપ્રિલથી લાગૂ થશે, વધુમાં જણાવ્યું છે કે, વળતર માટે અરજી અને પીડિતોની ચુકવણી જાહેર કરવાની પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ