બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / If you need money for a house deposit, a person puts a kidney on the cell, reading the poster will blow your mind

અઘરી નોટ / ઘરની ડિપોઝીટ માટે પૈસાની જરુંર પડી તો વ્યક્તિએ સેલ પર મૂકી કિડની, પોસ્ટર વાંચી તમારું મગજ જશે

Vishal Khamar

Last Updated: 11:29 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક વ્યક્તિ પાસે મકાન માલિકે સિક્યોરિટી ડિપોઝીટની માંગ કરી હતી. પછી શું આ વ્યક્તિએ પૈસાની સગવડતા કરવા માટે પોતાની કિડની વેચવા માટે મૂકી હતી.

  • ટ્વિટર પર આ પોસ્ટર હવે વાયરલ થઈ રહ્યું છે 
  • આ વ્યક્તિએ ક્યૂઆર કોડ દ્વારા પોતાની પ્રોફાઇલ પણ શેર કરી
  • પોસ્ટરમાં નીચે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ એક મજાક છે

 કોઈપણ મોટા શહેરોમાં મકાન ભાડા પર રાખવું એ જંગ જેવુ થઈ ગયું છે.  પહેલા તો  મકાન નથી મળતું અને મળી પણ જાય તો પણ મકાન માલિકની માંગ પૂરી કરતા-કરતા જાણે કિડની વેચવી પડે છે. આવ જ એક કેસમાં એક વ્યક્તિએ પોતાની કિડની વેચવા માટે મૂકી દીધી છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક વ્યક્તિ પાસે મકાન માલિકે સિક્યોરિટી ડિપોઝીટની માંગ કરી હતી. પછી શું આ વ્યક્તિએ પૈસાની સગવડતા કરવા માટે પોતાની કિડની સેલ પર મૂકી હતી. 
એક ટ્વિટર યુઝર્સ રામયખએ પોસ્ટર શેર કર્યું, જેમાં લખ્યું છે  "લેફ્ટ કિડની ઓન સેલ". આ સાથે જ આ પોસ્ટર પર નાના અક્ષરોમાં લખવામાં આવ્યું છે, મકાનમાલિક સિક્યોરિટી ડિપોઝિટની માંગ કરી રહ્યા છે, તેમને ફંડ કરવા માટે પૈસાની જરૂર છે.  જો કે પોસ્ટરમાં નીચે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ એક મજાક છે અને તે વ્યક્તિએ ક્યૂઆર કોડ દ્વારા પોતાની પ્રોફાઇલ પણ શેર કરી છે.

ભાડા મામલે મોંઘુ છે બેંગ્લુરુ
ટ્વિટર પર આ પોસ્ટર હવે વાયરલ થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો તેને શેર કરી રહ્યા છે. અને પોતાનું દર્દ પણ મહેસૂસ કરી રહ્યા છે. કર્ણાટકનું બેંગ્લુરુ શહેર ભાડે રહેવા માટે ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે, અહીં ભાડે મકાન રાખવા માટે સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડે છે અને તે એક મોટી રકમ હોય છે. 
ટ્વિટર યૂઝર્સ શેર કરી રહ્યા છે અનુભવ
કેટલાક લોકોએ બેંગ્લુરુમાં ઘર શોધવાના પોતાના અનુભવો શેર કર્યા છે. અભિતોષ નામના એક યૂઝર્સે લખ્યું, ઘરની તપાસ દરમિયાન મકાન માલિક રિજેક્ટ થવા પર નારાજ થયા હતા. કારણ કે મે કહ્યું હતું કે મને તમને અમીર બનાવવામાં કોઈ રસ નથી. તેના બદલે હોંડા સિટી કાર લેવાનું પસંદ કરીશ અને લાંબા સમય સુધી ઈએમઆઈ ભરતો રહીશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ