બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / If you find a link to the movie The Kashmir Files, think a thousand times before opening it, otherwise cover your head and cry.

સાયબર'ટાઈમ' / ધ કશ્મીર ફાઈલ્સ સે મૂવીની લિંક મળે તો ખોલતા પહેલા હજાર વખત વિચારજો, નહિ તો માથે ઓઢીને રડશો

Mehul

Last Updated: 03:50 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ કશ્મીર ફાઈલ્સ સે નામક ફિલ્મની લીંક ડાઉન લોડ કરવાનો ઝાસો આપી તમારા બેંક એકાઉન્ટને તળિયા ઝાટક કરવાની પેરવી ચાલી રહી છે. આવી કોઈ લીન મળે અને ખોલશો તો બેંક એકાઉન્ટ સાફ થઇ જશે

  • ધ કશ્મીર ફાઈલ્સ સે  મૂવીની લિંક ખોલતા વિચારજો 
  • તમારું બેંક એકાઉન્ટ થઇ શકે છે તળિયા ઝાટક 
  • સાયબર એક્સપર્ટ કહે છે કે, માફિયા સક્રિય થયા છે 

દેશભરમાં હાલ ધ કશ્મીર ફાઈલ્સ સે નામક ફિલ્મની ચોતરફ ચર્ચા છે. એવામાં સાયબર માફિયા સક્રિય થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મની લીંક ડાઉન લોડ કરવાનો ઝાસો આપી તમારા બેંક એકાઉન્ટને તળિયા ઝાટક કરવાની પેરવી ચાલી રહી છે. સાયબર એક્સપર્ટનાં  મતાનુસાર, આવી કોઈ પણ લોભામણી સ્કીમ નાગરીકોનાં ધાય્નમાં આવે તો તેઓએ આ લિન્કનો ઉપયોગ ના કરવો જોઈએ. 

ધ કશ્મીર ફાઈલ્સની મૂવીની લિંક તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે. ઓનલાઈન ફિલ્મ ડાઉનલોડની લાલચ આપતા હેકર્સ એક્ટિવ થયા છે.લિંક પર ક્લીક કરતા જ તમારું બેંક અકાઉન્ટ ખાલી  થઈ જશે. લિંક મોકલી મૂવી ડાઉનલોડ કરાવી ભેજાબાજો અકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.કોઈપણ લોભામણી લાલચની લિંક ન ખોલવા સાયબર એક્સપર્ટની અપીલ છે.

ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરે રીલીઝ ટાળી
 
જાણીતી ગુજરાતી ફિલ્મ પ્રેમ પ્રકરણના પ્રોડ્યુસરે થિયેટરોમાંથી પોતાની ફિલ્મ પાછી ખેંચી લીધી છે. જેથી દર્શકો ખુલ્લા દિલે The Kashmir Files જોઈ શકે. મહત્વનું છે કે, 11 માર્ચે The Kashmir Files રિલીઝ થઈ છે અને ત્યારથી બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રેમ પ્રકરણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે પરંતુ અમારા પ્રોડ્યુસરે ફિલ્મ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે  

 'The Kashmir Files'  બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે

'પ્રેમ પ્રકરણ'ના પ્રોડ્યુસર-ડાયરેક્ટર ચંદ્રેશ ભટ્ટ જણાવ્યું હતું કે, ફિલ્મમેકર અને ભારતીય તરીકે મને લાગે છે ધ કાશ્મીર ફાઈલ્સ માત્ર ફિલ્મ નહીં તેનાથી પણ વિશેષ છે. મારી ફિલ્મ ગુજરાતી છે તેમ છતાં તેને હાલ થિયેટરમાંથી ઉતારી લેવાનો નિર્ણય કરીને અમે ધ કાશ્મીર ફાઈલ્સનો માર્ગ મોકળો કરી રહ્યા છીએ જેથી તેને વધુ શોઝ મળી શકે. આ રીતે અમે નાનકડું યોગદાન આપી રહ્યા છીએ. મારી ફિલ્મ બોક્સઓફિસ પર સારી કમાણી કરી રહી હતી પરંતુ અમે થોડા સમય બાદ થિયેટરોમાં વાપસી કરીશું.

'The Kashmir Files'ના ડાયરેક્ટર વિવેક અગ્નીહોત્રીએ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર આભાર વ્યક્ત કર્યો 

ધ કાશ્મીર ફાઈલ્સમાં મહત્વના ડાયરેક્ટર વિવેક અગ્નીહોત્રીએ  પ્રેમ પ્રકરણ થિયેટરમાંથી ઉતારી લેવાઈ હોવાની વાત જાણતા પ્રેમ પ્રકરણના પ્રોડ્યુસર અને ડાયરેક્ટરનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, અમારી ફિલ્મને જે સપોર્ટ આપ્યો છે તેના માટે આભારી છું. ધ કાશ્મીર ફાઈલ્સ' હવે લોકોની ફિલ્મ છે અને તેમણે દિલમાં તેને વિશેષ સ્થાન આપ્યું છે માટે ખૂબ ખૂબ આભાર. પ્રેમ પ્રકરણને પણ મારી શુભકામનાઓ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ