બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you eat chickpeas, you won't need protein powder

સ્વાસ્થ્ય / ચણા ખાશો તો નહીં પડે પ્રોટીન પાઉડરની જરૂર, શરીરને મળશે આ ફાયદા

Pooja Khunti

Last Updated: 11:33 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેકેલા ચણાનું સેવન પણ પ્રોટીનનું સારું સ્ત્રોત બની શકે છે. તેના બીજા પણ ફાયદાઓ છે. ચણામાં પ્રોટીન સાથે ફાયબર અને કોમ્પ્લેક્સ કાર્બ પણ હોય છે. જે શરીરને શારીરિક શક્તિ પ્રદાન કરે છે.

  • શેકેલા ચણા ફાયબરનું સારું સ્ત્રોત છે
  • ચણાનું સેવન મગજનાં સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે
  • ચણાનાં સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે

ચણા પ્રોટીનનું દેશી સ્ત્રોત છે. પ્રોટીનનું સેવન શરીર માટે ખુબજ જરૂરી છે. આહારની ઘણી બધી વસ્તુઓ પ્રોટીન પૂરું પાડે છે. શેકેલા ચણાનું સેવન પણ પ્રોટીનનું સારું સ્ત્રોત બની શકે છે. તેના બીજા પણ ફાયદાઓ છે. ચણામાં પ્રોટીન સાથે ફાયબર અને કોમ્પ્લેક્સ કાર્બ પણ હોય છે. જે શરીરને શારીરિક શક્તિ પ્રદાન કરે છે.   

ટાઈપ 2 ડાયાબિટીસ 
શેકેલા ચણા ફાયબરનું સારું સ્ત્રોત છે. તે બ્લડ શુગર લેવલ ઘટાડે છે. શેકેલા ચણાનાં સેવનથી ટાઈપ 2 ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળે છે. 

મગજનું સ્વાસ્થ્ય 
ચણાનું સેવન મગજનાં સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. તેમા કોલિન નામનું જરૂરી ઘટક હોય છે. જે મગજ માટે ફાયદાકારક છે. 

વાંચવા જેવું: ખતરનાક છે ઊંઘતા સમયે મોઢું ખુલ્લુ રાખવાની ટેવ! હોઈ શકે છે અનેક સમસ્યાઓ

વજન ઘટાડે 
ચણામાં હાજર પ્રોટીન અને ફાયબર વજનને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે. ચણાનાં સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી વારંવાર ભૂખ નથી લાગતી. 

લોહીની ઉણપ પૂરી કરે 
શેકેલા ચણામાં આયર્ન હોય છે. જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને લોહીની ઉનપને દૂર કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ