બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / If you are going to visit the Hanuman temple in Ahmedabad, remember this rule, since it is an army cantonment, Prasad is prohibited.

નિયમ / અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરે દર્શન કરવા જતાં હોવ તો આ નિયમ ખાસ યાદ રાખજો, આર્મી કેન્ટોન્મેન્ટ હોવાથી પ્રસાદ પર પ્રતિબંધ

Vishal Khamar

Last Updated: 05:03 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે મંદિરના ટ્રસ્ટ્રી સુધીર નાણાવટીએ નિવેદન આપ્યું છે કે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આર્મીના નિયમો લાગુ થાય છે. તેથી સુરક્ષાના કારણોસર કોઈ પણ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે.

  • અમદાવાદમાં કેમ્પ  હનુમાન મંદિરમાં પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ
  • પ્રસાદ મુદ્દે મંદિરના ટ્રસ્ટી સુધીર નાણાવટીનું નિવેદન
  • કેન્ટોનમેન્ટ વિસ્તારમાં લાગુ થાય છે આર્મીના નિયમો 

 અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે પ્રસાદ લઈ જવા પર પ્રતિબંદથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. પ્રસાદ મુદ્દે મંદિરના ટ્રસ્ટ્રી સુધીર નાણાવટીનું નિવેદન સામે આવ્યું છે.  જેમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં કેમ્પ હનુમાન મંદિર આવેલ છે. કેન્ટોનમેન્ટ વિસ્તારમા આર્મીના નિયમો લાગુ થાય છે. આર્મી અમને જે નિયમ કહે તેનું અમારે પાલન કરવાનું હોય છે. સુરક્ષાના કારણોસર કોઈ પણ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે. 

મંદિરના ટ્રસ્ટ્રી સુધીર નાણાવટી

કોરોનાં વખતે પણ પ્રસાદ બંધ કરી દેવાતા વિવાદ થયો હતો
કેમ્પ હનુમાન મંદિર તરફથી ઘી ના મગસનો પ્રસાદ અપાતો હતો. ત્યારે મંગળવાર અને શનિવાર સિવાયનાં દિવસોમાં પ્રસાદની માંગ રહેતી હતી. કોરોનાં વખતે લાડુનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ પણ વિવાદ થયો હતો. તો પણ ટ્રસ્ટ્રીઓ દ્વારા પ્રસાદ શરૂ કર્યો ન હતો. તેમજ બહારથી આવતા પ્રસાદ પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ટ્રસ્ટ્રીઓ અને પૂજારીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનાં કારણે અચાનક પ્રસાદ બંધ કરી દેવાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ