બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / If you are also checking your smartphone at night with one eye closed, beware, such damage happens

સાવધાન / જો તમે પણ રાત્રે એક આંખ બંધ કરીને સ્માર્ટફોન ચેક કરતા હોય તો ચેતી જજો, થાય છે આવા નુકસાન

Megha

Last Updated: 04:47 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Temporary vision loss: જો તમે પણ રાત્રે એક આંખ ઓશિકામાં ખુંપીને બંધ હોય અને બીજી આંખ લાંબો સમય સુધી સ્માર્ટફોન મચડ્યા કરતાં હોય તો ચેતી જજો.

  • રાત્રે એક આંખ બંધ કરીને સ્માર્ટફોન ચેક કરતા હોય તો ચેતી જજો
  • થોડી મિનિટો માટે દૃષ્ટિ જતી રહી હોવાના બે કેસ બ્રિટનમાં નોંધાયા
  • એક આંખે મોડે સુધી સ્માર્ટફોન મચડ્યા કરતાં અનેક લોકો સાથે આવું થયું 

Temporary vision loss: રાત્રે પથારીમાં પડ્યા પડ્યા સ્માર્ટફોન ચેક કર્યા બાદ અચાનક જ થોડી મિનિટો માટે દૃષ્ટિ જતી રહી હોવાના બે કેસ બ્રિટનમાં નોંધાયા છે. લંડનના આંખના નિષ્ણાતોએ તપાસ કરી તો ખબર પડી કે આવું માત્ર બે મહિલાઓને જ નહીં પરંતુ એક આંખે મોડે સુધી સ્માર્ટફોન મચડ્યા કરતાં અનેક લોકોને થાય છે.

એક આંખ ઓશિકામાં ખુંપીને બંધ હોય અને બીજી આંખ લાંબો સમય સુધી સ્માર્ટફોનમાં હોય ત્યારે આ પ્રકારનો ટેમ્પરઅરી વિઝનલોસનો પ્રોબ્લેમ થઈ શકે છે. જ્યારે બંધ આંખને ફરીથી ખોલવામાં આવે ત્યારે જે આંખે સ્માર્ટફોન ચેક કરતા હતા તેમાં અત્યંત ઝાંખુ અને ડાર્કવિઝન થઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ