બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / if the relations of co-workers improve, then Wednesday will go to these natives. Look strongly at today's horoscope
Dinesh
Last Updated: 07:16 AM, 29 February 2024
આજનું પંચાંગ
28 02 2024 બુધવાર
માસ મહા
પક્ષ વદ
તિથિ ચોથ
નક્ષત્ર હસ્ત સવારે 7:31 પછી ચિત્રા
યોગ ગંડ
કરણ બવ
રાશિ કન્યા (પ.ઠ.ણ.) રાત્રે 8:58 પછી તુલા (ર.ત.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નોકરીયાત વર્ગને શાંતિ જણાશે તેમજ કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું, તબિયત બાબતે કાળજી રાખવી
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે અને દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે તેમજ કામકાજમાં ઓછો સહયોગ મળશે, ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને કામના ભારને હળવો કરી શકશો તેમજ સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે તેમજ સહકર્મચારીઓનો સહયોગ મળશે તેમજ પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી તેમજ નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે તેમજ પદ અને પરિવારને સરખું મહત્વ આપો
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને આવકના નવા સાધનો મળશે તેમજ સમસ્યાઓમાં સમાધાન મળશે અને વિરોધીઓથી પરેશાની વધશે, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને ધર્મકાર્ય માટે બહાર જવું પડે તેમજ સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે અને આજે ઉત્તમ આનંદ મેળવી શકશો, ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે
તુલા (ર.ત.)
કામકાજમાં અનુકૂળતા જણાશે અને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામ વધારે છત્તાં આનંદ જણાશે અને મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે
વૃશ્ચિક (ન.ય.)
રોકાયેલા કાર્યો પૂરાં થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે તેમજ જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે અને ધંધામાં મહેનત વધારે કરવી પડશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં અને વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી તેમજ સગા-સંબંધીઓમાં તણાવ જણાશે અને પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું
મકર (ખ.જ.)
વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે અને થોડી બેચેની અને કામની ચિંતા રહેશે તેમજ અગત્યના નિર્ણયો સાચવીને કરવા, કામકાજમાં સંભાળીને કરવું
કુંભ (ગ.શ.ષ.સ.)
કુંભ રાશિના જાતકોને કામમાં નવા અવસરો મળશે તેમજ સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે અને ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે
મીન (દ.ચ.ઝ.થ.)
મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે અને વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો તેમજ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, જીવનસાથી સાથે મતભેદ જણાશે
વાંચવા જેવું: આવી રહી છે મહાશિવરાત્રી: મહાદેવને પ્રસન્ન કરવા માટે તમારી રાશિ અનુસાર જાણો ખાસ ઉપાય
શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.